________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १९६ नरयिकाणां शरीरावगाहनानि. १५९ सहजशरीरगतावगाहनेत्यर्थः । या तु उत्तरं भवोत्तरकालं कार्यकका क्रियते सा उत्तरक्रिया । शरीरावगाहनाप्रमाणे पृष्टे शरीरावगाहनाया भेदकथनं शरीरावगाहनाप्रमाणप्रतिपयर्थ बोध्यम् । मेदिकथनमन्तरा च शरीरावगाहनापमाणकथनमअवगाहना की जाती है वह उत्तरवैक्रिय अवगाहना है । तात्पर्य कहने का यह है कि नर नारक आदि गति में प्राप्त जो शरीर है, वह भवधारणीय अवगाहना है । और इस प्राप्त अवगाहना रूप शरीर से जो और शरीर को विकुर्वणा होती है वह उत्तर वैक्रिय अवगाहना है ।जैसे देव आदि अपने शरीर से कारणवश और २ शरीर बना लिया करते हैं।
शंका-शरीर की अवगाहना का प्रश्न ही प्रकृति में पूछा गया है, फिर यहां उसके अप्रकृन भेदों का कथन क्यों किया गया ?
उत्सर-शंका-ठीक नहीं है क्योंकि इस प्रकार का कथन जो सूत्रकार ने किया है उसका कारण शरीर की अवगाहना के प्रभाग को स्पष्ट करने का है। क्योंकि भेद कथन किये विना शरीर की अवगाहना के प्रमाण का कथन हो नहीं सकता है । इसी बात को सूत्रकार स्पष्ट करते हैं-(तत्थ णं जा सा भवधारणिज्जा सा णं जाहण्णेणं अंगुलस्स असंखेज्जहागं. उक्कोसेणं पंच धणुमयाई ) इनमें जो भवधारणीय अवगाहना है वह जघन्य से अंगुल के असंख्यातवें भागप्रमाण है
પણ નિમિત્તથી અવગાહના કરવામાં આવે છે, તે ઉત્તરકિય અવગાહના છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે નર, નારક, વગેરે ગતિમાં પ્રાપ્ત જે શરીર છે તે ભવધારણીય અવગાહના છે અને આ પ્રાપ્ત અવગાહના રૂપ શરીરથી જે બીજા શરીરની વિકુર્વણ થાય છે તે ઉત્તવૈક્રિય અવગાહના છે. જેમ દેવ વગેરે પિતાના શરીરથી કારણવશ અન્ય શરીર ધારણ કરી લે છે.
શંકા-શરીરની અવગાહના વિષે જે પ્રશ્ન કરવામાં આવ્યો છે તે પ્રકૃતિ રૂપમાં જ પૂછવામાં આવ્યું છે. તો પછી અહીં તેને અપ્રકૃત ભેદનું કથન કેમ કરવામાં આવ્યું છે ?
ઉત્તર-આ શંકા ઉચિત નથી કેમ કે આ જાતનું કથન જે સૂત્રકારે કર્યું છે, તેનું કારણ શરીરની અવગાહન ના પ્રમાણને સ્પષ્ટ કરવું એ છે, કેમકે ભેદ કથન કર્યા વિના શરીરની અવગાહનાના પ્રમાણુનું કથન થઈ શકે જ નહિ मे पातने सू३४१२२५५ ४२-(लत्थ णं जा सा भवधारणिज्जा सा णं जहण्णेणं अंगुलम्स असंखेज्जइभागं, उनकोसेणं पंचधणुसयाई) मेमा २ लय:२०ीय अप. ગાહના છે, તે જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે અને
For Private And Personal Use Only