________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १९४ उत्सेधाङ्गुलप्रमाणनिरूपणम् १३९ अयं भावः-अनन्तः परमाणु मिनि पन्नाः काष्ठादयः शस्त्रलियन्ते । अयं व्यावहा रिकः परमाणुपुद्गलोऽनन्तभेदभिन्नस्यानन्तरस्य तावत्यमाणेना परमानन्त केन निष्पद्यते, याव-प्रमाणः परमाणुपुद्गलः ममत्वात् शस्त्रच्छेदभेदादिकं न लभते छिन्न हो सकता है-दो टुकड़ों के रूप में किया जा सकता है ? अनेक प्रकार से विदारित हो सकता है-अथवा-सूची आदि से वस्त्रादिक की तरह सच्छिद्र किया जा सकता है ?
उत्तर-नहीं-ऐसा अर्थ यहां समर्थित नहीं है-अर्थात् ऐसा नहीं हो सकता है। क्योंकि उस पर शस्त्र का प्रभाव नहीं पड़ता है-शस्त्र उस पर अपना आक्रमण का काम नहीं कर सकता है । तात्पर्य इसका यह है कि अनंत परमाणुओं से निष्पन्न हुए जो काष्ठादिक हैं, वे तो शस्त्रों से छिन्न भिन्न कर दिये जाते हैं क्यों कि इसका परिणमन स्थूल रूप में हो जाता है परन्तु व्यावहारिक परमाणु है वह यद्यपि अनन्त पुद्गल परमाणुओं से निष्पन्न होता है फिर भी वह सूक्ष्मरूप से ही परिणमित बना रहता है अतः स्थूलाकार रूप में परिणत न होने के कारण उसका शस्त्रादि द्वारा छेदन भेदन नहीं हो सकता ! अनन्त परमाणुओं से निष्पन्न होने पर भी जो उसमें स्थूलाकारता नहीं आती उसका कारण यह है कि अनंत के भी अनन्त भेद होते हैं । इसीलिये अनन्त पुद्गल परमाणुओं से निष्पन्न होने पर भी वह व्यावहारिक परमाणु माना जाता છે. બે કકડાઓના રૂપમાં વિભાજિત થઈ શકે છે? ઘણા રૂપમાં વિદ્યારિત થઈ શકે છે અથવા સૂચી વગેરેથી વસ્ત્રાદિકની જેમ સચ્છિદ્ર કરી શકાય છે?
ઉત્તર-નહિ, અહીં આવે અર્થ સમર્થિત નથી એટલે કે આમ થઈ શકે નહી કેમકે તે વ્યાવહારિક પુદ્ગલ પર શસ્ત્રની કોઈ પણ જાતની અસર થઈ શકતી નથી શસ્ત્ર તેના ઉપર આક્રમણ કરી શકતું નથી તાત્પર્ય આ પ્રમાણે છે કે અનંત પરમાણુઓથી નિબત્ત થયેલ જે કાષ્ટ વગેરે છે તેઓ તે શસ્ત્રોથી છિન્ન-ભિન્ન થઈ શકે છે, કેમકે થુલ રૂપમાં તેમનું પરિણમન થઈ જાય છે પણ જે વ્યાવહારિક પરમાણુ છે તે જો કે અનંત પુલ પરમાણુઓથી નિપન્ન હોય છે છતએ તે સૂમરૂપથી જ પરિમિત થઈને રહે છે. એથી સ્થૂલાકાર રૂપમાં પરિણત ન હોવા બદલ તેનું શસ્ત્રાદિ વડે છેદન, ભેદન થઈ શકતું નથી અનંત પરમાણુઓથી નિષ્પન્ન થયેલ હોવા છતાંએ જે તેમાં સ્થૂવાકારતા આવતી નથી તેનું કારણ એ છે કે અનંતના પણ અનંત ભેદે હોય છે. એથી અના પુલ પરમાણુઓથી નિષ્પન્ન હોવા છતાં એ તે વ્યાવ
For Private And Personal Use Only