________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्रे तदेवं विज्ञेयम्- ये खलु भरतसगरादयः-प्रमाणयुक्ता मनुष्या यदा यस्मिन् काले भवन्ति-उत्पधन्ते, तदा-तस्मिन् काले यत्तेषामगुलं तदिह आत्माऽङ्गुलं विवक्षितम् । तेनाङ्गुलेन द्वादश अगुलानि एकं मुखं भवति, नवमुखममाणः पुरुषः प्रमाणयुक्तो भवति । अयं भावः-यस्मिन् काले यः पुरुष उत्पद्यते, तस्य तत्कालानुसारेण यत्पमाणमङ्गुलं भवति, तैदिभिरगुलैरेकं मुखं भवति, तथा नव. मुखपमाणश्च पुरुषः प्रमाणयुक्त इत्युच्यते । अत्रात्मशब्देन तत्तत्कालिकः पुरुषो विवक्षितः। पुरुषाणां कालभेदेनानवस्थितप्रमाणत्वादिदमनियतममाणं द्रष्टव्यम् । अपना है। अपना जो अंगुल है वह आत्मांगुल है। यहां आत्म शब्द से उस २ काल में उत्पन्न हुए भरत, सगर आदि चक्रवर्ति विवक्षित हुए हैं। इसलिये उस २ काल में उत्पन्न हुए भरत सगर आदि व्यक्तियों का जो अंगुल है, वह आत्मांगुल है-ऐसा आत्मांगुल का वाच्यार्थ जानना चाहिये । निष्कर्षार्थ इसका यही है कि अपने २ कालवी मनुष्यों का अंगुल ही आत्मांगुल है। यह इस प्रकार से जानना चाहिये-इस आत्माङ्गुल से १२ अंगुलों का एक मुख होता है, नौ मुख प्रमाणवाला एक पुरुष होता है। ऐसा पुरुष ही प्रमाणयुक्त कहा जाता है। तात्पर्य इसका यह है कि जिस काल में जो पुरुष उत्पन्न होता है उसका उस काल के अनुसार जितने प्रमाण का १ अंगुल होता है ऐसे १२ अंगुलों का एक मुख होता है ९ मुखों का जितना प्रमाण होता है अर्थात् १०८ अंगुल होते हैं-इतने अंगुल प्रमाण की ऊँचाइवाला एक पुरुष होताहै। इस प्रकार इस आत्मांगुल का प्रमाण अनियत होता है । क्यों कि જે અંગુલ છે, તે આત્માગુલ છે. અહીં આત્મા શબ્દથી તત્ તત્ કાળમાં ઉત્પન્ન થયેલ ભરત સગર વગેરે વિવક્ષિત થયેલ છે. એટલા માટે તત્ તત્ કાળમાં ઉત્પન્ન થયેલ ભરત સગર વગેરે વ્યક્તિઓના જે અંગુલ છે, તે આમાંગુલ છે. એ આત્માગુલને વાચ્યાર્થી જાણ તાતપર્ય આ પ્રમાણે છે કે પિતાપિતાના કાલવતી માણસેના અંગુલ જ આભાંગુલ છે. આ આત્માગુલના ૧૨ અંગુલેનું એક મુખ થાય છે, અને નવ મુખ પ્રમાણવાળે એક પુરુષ હોય છે એ પુરૂષ જ પ્રમાણુ યુક્ત કહેવાય છે તાત્પર્ય આ પ્રમાણે છે કે જે કાળમાં જે પુરૂષ ઉત્પન્ન થાય છે, તેને તે કાળ મુજબ તેટલા પ્રમાણને ૧ અંગુલ હોય છે એવા ૧૨ અંગુલની બરાબર ૧ મુખ હોય છે નવ મુખના પ્રમાણ મુજબ-એટલે કે ૧૦૮ અંગુલ પ્રમાણ જેટલી ઉંચાઈવાળો એક પુરૂષ હોય છે આ પ્રમાણે આ આત્માગુલનું પ્રમાણ અનિયત હોય છે
For Private And Personal Use Only