________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १५५ क्षायोपशमिकभावनिरूपणम्
७३३
afra के सामायिक आदि पांच विभाग किये गये हैं । विशेष खुलासा इस प्रकार से है - सामायिक का अर्थ है सम्यक्त्व, ज्ञान, संयम और तप इनके साथ ऐक्य स्थापित करने की अर्थात् समभाव में स्थिर रहने के लिये सम्पूर्ण अशुद्ध प्रवृत्तियों को त्याग करने की आत्मपरिणामों की वृत्ति बनाये रखना । इस सामायिक चारित्र की प्राप्ति सामायिक चारित्र लब्धि है। सामायिक चारित्र में रागद्वेष का निरोध कर के सथ आवश्यक कर्तव्यों में समता बनाये रखना ही होता है। इसके नियतकाल और अनियतकाल ऐसे दो भेद होते हैं। जिनका समय निश्चित है ऐसे स्वाध्याय आदि नियतकाल सामायिक है। और जिन का समय नियत नहीं है ऐसे ईर्ष्यापथ आदि अनियतकाल सामायिक है। जैसे अहिंसावत सव व्रतों का मूल है, वैसे ही सामायिक चारित्र सब चारित्रों का मूल है। मैं “ सर्वसावद्ययोग से जीवन पर्यंत विरत हूँ" इस एक व्रत में समावेश हो जाने से एक सामायिक व्रत माना है और वही एक व्रत पांच रूप से विवक्षित होने के कारण छेदोपस्थापना चारित्र कहलाता है । प्रथम दीक्षा लेने के बाद विशिष्ट श्रुत का अभ्यास
તરતમ ભાવની અપેક્ષાએ અને નિમિત્ત ભેદની અપેક્ષાએ ચારિત્રના સામાયિક આદિ પાંચ વિભાગ પાડવામાં આવ્યા છે. તેનું વધુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છેસમ્યકત્વ, જ્ઞાન, સયમ અને તપની સાથે અકય સ્થાપિત કરવાની-એટલે કે સમભાવમાં સ્થિર રહેવાને માટે સમસ્ત અશુદ્ધ પ્રવૃત્તિઓના ત્યાગ કરવાની આત્મપરિણામેાની વૃત્તિ રાખવી તેનુ' નામ સામાયિક છે. આ સામાયિક ચારિત્રની પ્રાપ્તિનું નામ સામાયિક ચારિત્ર લબ્ધિ છે. સામાયિક ચારિત્રની આરાધનામાં રાગદ્વેષના નિરોધ કરીને સઘળાં આવશ્યક કન્યામાં સદા સમભાવ જ રાખવા પડે છે. તેના નિયતકાળ અને અનિયતકાળ રૂપ એ ભેટા છે જેમના સમય નિશ્ચિત છે એવાં સ્વાધ્યાય આદિને નિયતકાળ સામાયિક કહે છે. જેમના સમય નિયત નથી એવા ઇર્ષ્યાપથ આદિને અનિ મૃતકાળ સામાયિક કહે છે. જેમ અહિ'સાવ્રતને સઘળાં ત્રતાનું મૂળ માનવામાં આવે છે, એજ પ્રમાણે સામાયિક ચારિત્રને સઘળાં ચારિત્રાનુ મૂળ માન. વામાં આવે છે. “હુ જીઞનપર્યન્ત સવ સાવદ્યયેાગેાથી વિત થઉં છુ આ એક વ્રતમાં સમાવેશ થઇ જવાને કારણે સામાયિક વ્રતને એક જ વ્રત ગણવામાં આવ્યુ છે. અને એજ એક વ્રત પાંચ રૂપે વિવક્ષિત થવાને કારણે છેદેપસ્થાપના ચારિત્ર કહેવાય છે. પ્રથમ દીક્ષા લીધા બાદ વિશિષ
""
For Private and Personal Use Only