________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १५४ क्षायिकभावनिरूपणम्
७१९
भाव का तात्पर्य है क्षय से उत्पन्न हुई अवस्था के परिणाम | यह आत्मा की निज स्वाभाविक अवस्था है। इसमें जो भी परिणाम हैं वे सब शुद्ध आत्मस्वरूप हैं । इन्हीं परिणामों को लेकर जो नाम कहे गये हैं । वे नाम, स्थापना या द्रव्यरूप नहीं हैं, किन्तु भावरूप है। कर्मों के नष्ट होने पर आत्मा का जो मौलिक रूप प्रकट हो जाता है, उसी मौलिक रूप के ये वाचक हैं इसलिये इन नामों का क्षायिकभाव के प्रक रण में विवेचन करना युक्ति युक्त ही है। अप्रासंगिक नहीं है। जैसे जय केवलज्ञानावरण नष्ट हो जाता है तब आत्मा में केवलज्ञानगुण प्रकट हो जाता है केवलज्ञानावरण के नष्ट होते ही क्षायोपशमिक चार ज्ञान क्षायिकरूप हो जाते हैं-अर्थात् केवल ज्ञान में अन्तर्हित हो जाते हैं । तब इस आत्मा का क्षीण केवल ज्ञानावरण ऐसा नाम जो होता है वह नाम, स्थापना या द्रव्यरूप नहीं है। किन्तु भावनिपेक्ष रूप है । कारण उस प्रकार की पर्याय उस आत्मा में निष्पन्न हो चुकी है, और उसी का यह वाचक है । इसी प्रकार से शेष कर्मो के क्षय से निष्पन्न हुए नामों में भी जनाना चाहिये । इसीलिये क्षाधिक भाव के प्रकरण में सूत्रकार ने इनका निर्देशन किया है | || सू० १५४ ॥
પ્રમાણે છે-ક્ષયથી ઉત્પન્ન થયેલી અવસ્થાના પરિણામને ક્ષાયિક ભાવ ગણાય છે. તે આત્માની નિજ સ્વાભાવિક અવસ્થા છે. તેમાં જે જે પરિશ્થામા છે, તે બધાં પરિણામ શુદ્ધ આત્મસ્વરૂપ છે. તે પરિણામાના વિચાર કરીને જે નામા બતાવવામાં આવ્યાં છે તેએ નામ, સ્થાપના કે દ્રવ્યરૂપ નથી, પરન્તુ . ભાવરૂપ છે, કાના ક્ષય થઈ જવાથી આત્માનુ' જે મૌલિક મૂલ રૂપ પ્રકટ થઈ જાય છે, એજ મૌલિક રૂપના તે વાચક છે. તેથી તે નામેાનુ` ક્ષાયિક ભાવના પ્રકરણમાં વિવેચન કરવુ. તે અનુચિત અથવા અપ્રાસ'ગિક નથી, પરન્તુ ઉચિત અને પ્રાસ'ગિક જ છે. જેમ કે કેવળજ્ઞાનાવરણ ક`ના સ’પૂર્ણ ક્ષય થઈ જતાં જ આત્મામાં કેવળજ્ઞાનગુણુ પ્રકટ થઇ જાય છે. કેવળજ્ઞાના વણના નાશ થતાં જ ક્ષાયેાપશમિક ચાર જ્ઞાન ક્ષાયિક રૂપ થઈ જાય છે, એટલે કે આ ચારે જ્ઞાન કેવળજ્ઞાનમાં જ સમાવિષ્ટ થઈ જાય છે, ત્યારે તે આત્માનું ‘ક્ષીણકેવળજ્ઞાનાવરણ” આ નામ નિષ્પન્ન થઈ જાય છે. તે નામ, સ્થાપના અથવા દ્રવ્યરૂપ હાતું નથી, પરન્તુ ભાવનિક્ષેપ રૂપ જ होय छे, કારણ કે તે પ્રકારની પર્યાય તે આત્મામાં નિષ્પન્ન થઈ ચુકી હોય છે, અને આ નામ તેનું જ વાચક છે. એજ પ્રમાણે બાકીનાં કર્માંના ક્ષયથી નિષ્પન્ન થયેલાં નામેાના વિષયમાં પણ સમજવુ. તેથી જ ક્ષાયિક ભાવના પ્રકરણમાં સૂત્રકારે તેમના નિર્દેશ કર્યાં છે. ૫.સૂ૦ ૧૫૪,
For Private and Personal Use Only