SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ७१२ भनुयोगद्वार बन्धहेतुबन्धननाम, संघातनं-काष्ठसमुच्चयकारकः कर्मकर इव तेषामेव पुद्गलानां परस्परं बधनार्थमन्योऽन्य सांनिध्यरूप सघातकारणं सङ्घातनाम, संहननम्कपाटादीनां लोहपट्टादिरिव औदारिकशरीरास्थ्ना परस्परबन्धविशेषनिबन्धनं संह. नननाम, संस्थानम्-संस्थाननाम-संतिष्ठन्ते विशिष्टावयवरचनात्मिकया शरीरा. कल्या जन्तवो भवन्ति येन तत् संस्थाननाम । इदं हि समचतुरसादिसंस्थानकारणम्। तथा-अनेकशरीरबन्दसंधातः-अनेकानि शरीराणि-अनेकशरीराणिको परस्पर में जोडनेवाला लाख आदि द्रव्य होता है उसी प्रकार पांच औदारिक शरीर आदि के पुद्गलों को जो परस्पर में जोड़ता है । वह बंधन नामकर्म है। काष्टको चुन चुन २ कर रखने वाले कर्मकर की तरह जो उन्हीं पुद्गलों को परस्पर मे बन्धने के लिये अन्योन्यसांनिध्यस्प संघात का कारण होता है। अर्थात् बद्ध पुद्गलों को शरीर के नाना विध आकारों में व्यवस्थित करने वाला जो कर्म है वह संघात कर्म है। जैसे कपाट आदिकों को लोह पट्ट परस्पर में बांध देता है उसी प्रकार जो औदारिक शरीर की हड़ियों को परस्पर मे बांध देता है वह संहनन नामकर्म है। अर्थात् यह नामकर्म अस्थिबंध की विशिष्ट रचना रूप होता है । जिसकर्म से अवयवों की विशिष्ट रचनारूप शरीर की आकृति बने वह संस्थान नामकर्म समचतुरस्रादि संस्थान का कारण है। तथा. अनेक शरीरों का जो समूह रूप संघात है वह अनेक शरीरवृन्द संघात ક વડે પરસ્પરની સાથે જોડવામાં આવે છે, એ જ પ્રમાણે પાંચ દારિક શરીર આદિના પુદ્ગલેને પરસ્પરની સાથે જોડનારું જે કર્મ છે તેનું નામ બ ધન નામ કર્મ છે, યોગ્ય કાષ્ઠને વીણી વીણીને ગોઠવનાર કારીગર (સુથાર)ની જેમ, એજ કર્મ પુદ્રાને પરસ્પરની સાથે બાંધવાને માટે અન્ય સાંનિધ્ય ૩૫ સંભાતમાં જે કર્મ કારણભૂત બને છે–એટલે કે બદ્ધ પુદ્ગલેને શરીરના વિવિધ આકારમાં ગોઠવનારૂં (સ્થાપિત કરનારું) જે કમ છે તેનું નામ સંઘાત કર્મ છે. જેવી રીતે કમાડ આદિનાં પાટિયાઓને લેઢાની પાટી પરસ્પરની સાથે બાંધી દે છે, એ જ પ્રમાણે ઔદારિક શરીરનાં હાડકાંઓને પરસ્પરની સાથે બાંધી નારૂં જે કમ છે તેને સંહનન નામકર્મ કહે છે એટલે કે આ નામકર્મ અસ્થિબંધની વિશિષ્ટ રચના રૂપ હોય છે. જે કર્મ અવયની વિશિષ્ટ રચના રૂપા શરીરની આકૃતિ બનાવવામાં કારણભૂત બને છે તે કર્મનું નામ સંસ્થાના નામકર્મ છે. આ સંસ્થાનું નામકર્મ સમચતુસ્ત્રાદિ સંસ્થાનમાં કારણભૂત બને For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy