________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र १४७ पर्यवनामनिरूपणम् नामपि प्रभूतकालं प्रायः सहावस्थायित्वमिति तेषामपि गुणत्वं बोध्यम् । नन्धेते गुणपर्यायाः पुद्गलास्तिकायस्यैव भवताऽभिहिताः, न तु धर्मास्तिकायादीनाम् । रश्यन्ते च धर्मास्तिकायादीनामपि गुणा गतिस्थित्यवगाहोपयोगवर्तनादयः, पर्यायाश्च प्रत्येकमनन्ता अगुरुलघ्वादय इति चेदाइ-इन्द्रियप्रत्यक्षगम्यत्वात् सुपतिनहीं होना चाहिये । क्योंकि ये अनियमित हैं। शंकाकार की इस शंका का अभिप्राय यह है कि जिस प्रकार गुण के एक अंशदो-अंश आदि अनियमित है इसलिये ये पर्याय हैं उसी प्रकार कृष्णादि भी अनिय. मित है अतः इन्हें भी-पर्याय ही मानना चाहिये-गुण नहीं । सो इस शंका का उत्सर यह है कि वर्ण सामान्य के भेद जो ये-कृष्णादि हैं वे प्रायः बहुत समय तक द्रव्य के साथ अवस्थित रहते हैं। इसलिये इनमें गुणता मानी गई है। पर्यायें इस प्रकार से द्रव्य के साथ नियमित प्रभू. तकाल तक नहीं रहती हैं। इसलिये अचिरस्थायी होने से उन में गुणता नहीं मानी गई है। ___ शंका-ये गुण पर्यायें आपने पुद्गलास्तिकाय की ही कही हैं धर्मास्तिकायादिकों की नहीं कहीं हैं। सो ऐसा तो है नहीं क्योंकि पुद्गलास्तिकाय के जैसा धर्मास्तिकायादिकों में भी गतिहेतुत्व, स्थितिहेतुत्व, अवगाहहेतुत्व, उपयोग एवं वर्तनादि गुण और इनमें प्रत्येक में अनन्त अगुरुलघु आदि रूप पर्यायें देखी जाती हैंકારણ કે તેઓ અનિયમિત છે, અહીં શંકા કરનાર વ્યક્તિ એવું કહેવા માગે છે કે જેમ ગુણના એક અંશ, બે અંશ આદિ અનિયમિત હોવાથી તેમને પર્યાય રૂપ ગણવામાં આવે છે, એ જ પ્રમાણે કૃષ્ણાદિ ગુણો પણ અનિયમિત હોય છે, તેથી તેમને પણ ગુણરૂપ માનવાને બદલે પર્યાય રૂપ જ માનવા જોઈએ.
આ શંકાનું સમાધાન આ પ્રમાણે કરી શકાય –
વણું સામાન્યના ભેદ રૂપ જે કૃણાદિ વર્ષો છે, તેઓ સામાન્ય રીતે ઘણા સમય સુધી દ્રવ્યની સાથે અવસ્થિત રહે છે (વિદ્યમાન રહે છે, તેથી કૃષ્ણાદિ વર્ણને દ્રવ્યના ગુણરૂપ માનવામાં આવેલ છે પરંતુ પર્યાયે એ રીતે દ્રવ્યની સાથે લાંબા સમય સુધી રહેતા નથી આ રીતે અચિરસ્થાયી હોવાને કારણે તેમને દ્રવ્યના ગુણરૂપ માનવાને બદલે દ્રવ્યની પર્યાય રૂપ માનવામાં આવે છે.
શંકા-આપે અહીં પુલાસ્તિકાયના જ ગુણે અને પર્યાનું પ્રતિપાદન કર્યું છે. ધર્માસ્તિકાય આદિના ગુણે અને પયનું તે આપે કથન જ કર્યું નથી પુલાસ્તિકાયની જેમ ધર્માસ્તિકાય આદિકામાં પણ ગતિ હેતુત્વ, સ્થિતિહતત્વ, અવગાહહતત્વ, ઉપગ અને વર્તાનાદિ ગુણેને અને અનંત અગુરુ લઘુ આદિ પર્યાને અહીં શા કારણે ઉલ્લેખ કરાયે નથી ?
For Private and Personal Use Only