________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगद्वारसूत्र मित्येवं गुरुं प्रति प्रच्छनम् ॥६॥ प्रतिप्रच्छना=किंचित्कर्त्तव्यमुद्दिश्य शिष्येण पृष्टं गुरुः तत्कार्य का दत्ताज्ञोऽपि पुनः कार्यारंभसमये कथयति-सा प्रतिपच्छना अथवा-ग्रामान्तरगमनाय गुरुणादिष्टः शिष्यो गमनकाले यत्पुनर्गुरुं प्रतिपृच्छति सा प्रतिपच्छना एवं प्रत्येककार्येऽपि वोध्यम्' १७॥ छन्दना-साधुः स्वानीताश नाघुपभोगविषये गुज्ञिया 'परिभुङ्क्षवेदं कुरु मयि कृपाम् ' इत्येवं-यथारानिक मन्यसाधून प्रति आग्रहं करोति, सा छन्दना ॥८॥ निमन्त्रणा इमं-पदार्थमुप. हे भदन्त ! मैं यह काम करता है इस प्रकार से गुरु महाराज से पूछना इसका नाम आप्रच्छना है। किसी कर्तव्य कार्य को उद्देश्य करके जब शिष्य गुरुजन से उस कार्य को करने की आज्ञा प्राप्त करने के लिये पूछता है, और कार्य की आज्ञा होने पर भी कार्य करने के समय में गुरु से पुनः पूछना इसका नाम प्रतिपच्छना है। अथवा दूसरे ग्राम में जाने के लिये गुरुद्वारा आदिष्ट हुआ शिष्य जव जाने लगे तो उसका कर्तव्य है कि वह जाते समय पुनः गुरु महाराज से पूछे-इस प्रकार के पूछने का नाम भी प्रतिप्रच्छना है। यह प्रतिप्रच्छना प्रत्येक कार्य में भी हो सकती है। साधु अपने भाग का आहार आदि के लिये यथा रास्निक अन्य साधुओं से गुरु की आज्ञा प्राप्त कर जो ऐसा आग्रह
સાધુએને તેના આગમનની ખબર પડે છે અને તેના દ્વારા કેકને ઉત્રાય ઉત્પન્ન થવાની સંભાવના રહેતી નથી. .. माछा -'हे सगवन्! हुमा म ४३ " ! प्ररे गुरु મહાજને પૂછવું તેનું નામ આપ્રચ્છના છે.
પ્રતિપ્રચ્છના-કેઈ કામ કરવા માટે શિષ્ય ગુરુ પાસે આજ્ઞા માગે, અને તે કાર્યની ગુરૂએ આજ્ઞા આપ્યા છતાં પણ કાર્ય કરતી વખતે આ પ્રમાણે ગુરુને ફરીથી પૂછવું તેનું નામ પ્રતિપ્રચ્છના છે
અથવા–બીજે ગામ જવાની ગુરુ દ્વારા આજ્ઞા મળી હોય. છતાં પણ બીજે ગામ ગમન કરતી વખતે શિષે ફરીથી ગુરુની આજ્ઞા લેવી જોઈએ આ પ્રકારે પૂર્વે આજ્ઞા પ્રાપ્ત થઈ ગયા બાદ ગમન કરતી વખતે ગુરુને ફરી જે પૂછવામાં આવે છે તેનું નામ પ્રતિપ્રચ્છના છે પ્રત્યેક કાર્યમાં પણ આ પ્રતિપ્રચ્છના સંભવી શકે છે.
છંદના–પિતાના ભાગના આહારદિને ભેજનાદિ રૂપે ગ્રડણ કરવાની અન્ય સાંગિક સાધુઓને વિનંતિ કરવી તેનું નામ ઈદના છે. ગુરુની આજ્ઞા લઈને તે સાધુ યથાનિક અન્ય સાધુઓને આ પ્રમાણે આગ્રહ કરે
For Private and Personal Use Only