________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भनुपोगशारसूर्य महास्कन्धः। स चैकसमयस्थितिक एव। एवं च तस्यानुस्वाभावादानुपूर्वी द्रव्यस्य देशोनलोकव्यापि न विरुध्यते. इति । यद्वा-यथा क्षेत्रानुपयों तथाऽत्रापि सर्वलोकव्यापिनोऽप्यचित्तमहास्कन्धस्य विवक्षया एकस्मिन्नमःप्रदेशेऽप्राधान्याश्रयणेन देशोनलोकवर्तित्व बोध्यम् । तत्र प्रदेशे हि एकसमयस्थितिकम्य प्रकार दण्ड, कपाट और मन्थान अवस्थावाले द्रव्यों से भिन्न ही अचित्त महास्कंध है। एक समय की स्थितिवाला द्रव्य आनुपूर्ण रूप नहीं माना गया है। अतः इममें आनुपूर्वीच का अभाव है। इसलिये जो आनुपूर्वी द्रव्य में अचित्त महास्कंध को लक्षित करके सर्वलोक व्यापिता पर लाने की शंका उठाई है वह निर्मूल है। अतः यही कथन सत्य है कि आनुपूर्वी द्रव्य देशोनलोकव्यापी होता है यहा-क्षेत्रानुपूर्वी की तरह यहां पर भी सर्वलोक व्यापी भी अचित्त महास्कंध की विवक्षा से एक आनुपूर्वी द्रव्य को एक आकाश के प्रदेश में अप्रधानता के आश्रय से उसे देशोन लोकवी जानना चाहिये-तात्पर्य कहने का यह है कि अचित्त महास्कंध रूप एक आनुपूर्वीद्रव्य को देशोन लोकव्यापी न मानकर यदि केवल सर्वलोकव्यागे ही मानो जावे तो फिर अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यों को ठहरने के लिये स्थान न होने के कारण उनका अभाव प्रसक्त होगा और जब देशोन लोक में प्रचित्त महा. स्कंध रूप एक आनुपूर्णद्रव्य व्यापक होकर रहता है ऐसा माना जाता જાય છે. આ પ્રકારે દંડ, કપાટ અને મન્થાન અવસ્થાવાળા દ્રવ્યથી અચિત્ત મહાક્કન્ધમાં ભિન્નતા છે. અને તે એક જ સમયની સ્થિતિવાળે છે. એક સમયની સ્થિતિવાળા દ્રવ્યને આનુપૂર્વી રૂપ ગણાતું નથી પણ, અનાનુપૂવી રૂપ જ ગણાય છે. આ પ્રકારે તે અચિત્ત મહાકલ્પમાં આવતાને અભાવ જ છે તેથી શંકા કર્તાએ એવી જે શંકા ઉઠાવી છે કે “અચિન મહાસ્કન્ય સલેકવ્યાપી હેવાથી આનુપૂર્વી દ્રવ્યને પણ સર્વવ્યાપી કહેવું જોઈએ, તે વાત ઉચિત નથી તે સાબિત થઈ જાય છે. અચિત્ત મહારકન્ય અનાનુપૂવ રૂપ હેવ થી તેની સવલોકવ્યાપિતાનો આધાર લઈને આવી દ્રવ્યમાં સલેકવ્યાપિતા માની શકાય નહીં. તેથી એજ કથન સત્ય સિદ્ધ થાય છે કે આનુપૂર્વી દ્રવ્ય દેશનલેકવ્યાપી હોય છે.
અથવા-ક્ષેત્રાનુકૂવીની જેમ અહીં પણ સર્વલેકવ્યાપી અચિત્ત મહાસ્કન્ધની વિવક્ષાની અપેક્ષાએ એક આનુપૂવી દ્રવ્યને એક આકાશના પ્રદેશમાં અપ્રધાનતાને આશ્રય લઈને દેશોનું લેકવ્યાપી સમજવું જોઈએ. આ કથનનું તાત્પર્ય એ છે કે અચિત્ત મહાઔધ એક આનુપૂર્વી દ્રવ્યને દેશોન લેકવ્યાપી માનવાને બદલે સર્વ લેકવ્યાપી માનવામાં આવે, તે અનાનુપૂર્વી, અને અવકતવ્યક દ્રવ્યને રહેવાનું સ્થાન જ ન રહેવાને કારણે તેમને અભાવ માનવાનો પ્રસંગે ઉપસ્થિત થશે અને જો એવું માનવામાં આવે કે અચિત્ત મકારકધુ રૂપ એક આgવી દ્રવ્ય દેશેન લેકમાં વ્યાપ્ત થઈને રહેવું હોય
For Private and Personal Use Only