________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र ११५ भन्तरबारनिरूपणम्
४८९ ननु भवत्वसंख्येयः प्रदेशः, परन्तु तत्रैव प्रदेशे द्रव्यस्य पुनः पुनः परिभ्रमणेन भनन्तकालान्तर्यमपि प्राप्यते, तदेह कथमनन्तकालमन्तरं नोच्यते ? इति चेद , उच्यते, विवक्षितमदेशादसंख्येयप्रदेशे क्षेत्रेऽसंख्येयकालमेव द्रव्यं परिभ्रमति, तदनन्तरं पुनर्विवक्षितक्षेत्र एव तद् द्रव्यं नियमादागच्छति, वस्तुस्थितिस्वाभाव्यादिति । अतो नास्ति कश्चिदोषः। यद्वा व्यादि प्रदेशलक्षणाद् विवक्षितक्षेत्रात वदानुपूर्वीद्रव्यमन्यत्रगतं, ततस्तत् क्षेत्रम् असंख्येयकालावं स्वभावादेव तेनैव आनुपूर्वीद्रव्येण, वर्णगन्धरसस्पर्शसंख्यादिधर्मः सर्वथा तुल्येन अन्येन वा आनुपूर्वी___ शंका-भवगाहना क्षेत्र से अन्यक्षेत्र भले ही असंख्यातप्रदेशवाला हो-इस में कोई बाधा नहीं है। परन्तु उसी प्रदेशों में पार २ परिभ्रमण करने से द्रव्य को इस परिभ्रमण में अनन्त काल का भी अन्तर लग सकता है । अतः सूत्रकारने यहां अनन्तकाल का अन्तर क्यों नहीं कहा? - उत्तर-विवक्षित प्रदेशरूप क्षेत्र से अन्य असंख्यात प्रदेशसप क्षेत्र में द्रव्य का परिभ्रमण असंख्यातकाल तक ही होता है। इसके बाद वह द्रव्य नियम से फिर विवक्षित क्षेत्र में ही आजाता है। क्यों कि ऐसा ही वस्तुस्थिति का स्वभाव है। अथवा-जब व्यादि प्रदेशल्प विवक्षित क्षेत्र से वह भानुपूर्वी द्रव्य अन्य प्रदेश में चला जाता है। बाद में वह क्षेत्र स्वभाव से ही असंख्यातकाल के पश्चात् उसी आनुपूर्वी द्रव्य से या वर्ण, गंध, रस, स्पर्श, एवं संख्या आदि धर्मों से
શંકા-અવગાહના ક્ષેત્ર સિવાયનું જે અન્ય ક્ષેત્ર છે તે ભલે અસંખ્યાત પ્રદેશોવાળું હોય તે વાત માનવામાં અમને કોઈ વાંધો નથી પરંતુ એ જ પ્રદેશમાં વારંવાર પરિભ્રમણ કરવામાં તે દ્રવ્યને અનન્તકાળનું અત્તર પણ લાગી શકે છે. છતાં સૂત્રકાર અહીં અનન્તકાળના અન્તરને બદલે અસં ખ્યાતકાળનું અન્તર શા માટે કામ છે?
ઉત્તર-વિવક્ષિત પ્રદેશરૂપ ક્ષેત્રમાંથી નીકળીને અન્ય અખાત પ્રદેશ રૂપ ક્ષેત્રમાં દ્રવ્યનું પરિભ્રમણ અસંખ્યાત કાળ સુધી જ થાય છે. ત્યાર બાદ તે દ્રવ્ય નિયમથી જ તે વિવણિત શેત્રમાં જ આવી જાય છે, કારણ કે તેને
જ હવભાવ છે.
અથવા-ત્રણ આદિ પ્રદેશ રૂપ કઈ વિવક્ષિત ક્ષેત્રમાંથી નળીને તે આનુપૂવ દ્રવ્ય અન્ય પ્રદેશમાં ચાલ્યું જાય છે, અને ત્યારબાદ તે છેત્ર સ્વભાવથી જ અસંખ્યાતકાળ બાદ એજ આવી દ્રષ્ય સાથે, અથવા વા,
For Private and Personal Use Only