________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र ११२ क्षेत्रप्रमाणद्वारनिरूपणम् क्षेत्रभेदस्य विवक्षणात् । तस्मादनानुपूर्व्यवक्तव्यकयो विषयं प्रदेशत्रयं विहाय शेषप्रदेशा एवानुपूर्त्या विषयो भवतीति प्रदेशत्रयलक्षणेन देशेन लोकम्योनता निवसिता, अतः क्षेत्रानुपूर्यामेकं द्रव्यं प्रतीत्य आनुपूर्तीद्रव्यं देशोने लोके भवति । प्रदेशों में आनुपूर्वी द्रव्य अवगाहित होते हैं, उन्हीं प्रदेशों में शेष दो द्रव्य भी अवगाहित होते हैं। अतः अनानुपूर्वी और अवक्तव्यक द्रव्यों से अधिष्ठित वे कुछ प्रदेश अनानुपूर्वी और अवक्तव्यक रूप से कहें जावेंगे । सो ऐसा कहना भी ठीक नहीं है कारण इस प्रकार के कथन से द्रव्य के अवगाह की भिन्नता से क्षेत्र में भेद आजाता है । जिसकी यहां विवक्षा है। तात्पर्य कहने का यह है कि द्रव्यानुपूर्वी में भानुपूर्वी द्रव्यों का समस्त लोक में अवस्थान न होने पर भी अनानुपूरी और अवक्तव्यक द्रव्यों के अवस्थान होनेपर वहां कोई दोष नहीं आता है। परन्तु क्षेत्रानुपूर्वी में यदि आनुपूर्वीद्रव्य को समस्त लोक व्यापी माना जावे अर्थात् लोक के समस्त प्रदेश भानुपूर्वी रूप मान लिये जावें तो इस स्थिति में अनानुपूर्वी और अवक्तव्यक प्रदेश कौनसे माने जावेंगे कि जिनमें अनानुपूर्वी और अवक्तव्यक द्रव्य ठहर सकें । अतः यह मानना चाहिये कि इस क्षेत्रानुपूर्वी में एक प्रदेश अनानुपूर्वी क्षेत्रानुनुपूवीं का विषय है और दो प्रदेश अवक्तव्यक क्षेत्रानुपूर्वी के विषय ક્ષીને એવી દલીલ કરવામાં આવે કે “જે આકાશપ્રદેશમાં આનુપૂવી દ્રવ્ય અવગાહિત હોય છે, એજ પ્રદેશમાં બાકીના બન્ને દ્રવ્ય અવગાહિત હોય છે, અને તે કારણને લીધે અનાનુપૂરી અને અવકતવ્યક દ્રવ્યથી અધિષિત એવાં એજ અમુક પ્રદેશને અનાનુપૂર્વી અને અવકતવ્યક રૂપે કહી શકાશે. ” આ પ્રકારની માન્યતા પણ બરાબર નથી, કારણ કે આ પ્રકારની માન્યતાને સ્વીકાર કરવાથી દ્રવ્યના અવગાહની ભિન્નતાને લીધે ક્ષેત્રમાં પણ ભિન્નતા આવી જાય છે. તેની જ અહીં વિવક્ષા ચાલી રહી છે આ સમસ્ત કથનનું તાત્પર્ય એ છે કે દ્રવ્યાનવીમાં આનુપૂર્વી દ્રવ્યોનું સમસ્ત લેકમાં અવસ્થાન હોવા છતાં પણ અનાનુપૂવી અને અવકતવ્ય દ્રવ્યો ત્યાં અવસ્થાન માનવામાં કઈ દેષ નથી પરંતુ ક્ષેત્રાનું પૂર્વમાં જે આનુપૂર્વી સમસ્ત લેકવ્યાપી માનવામાં આવે એટલે કે લેકના સમસ્ત પ્રદેશને જે આનુપૂર્વી રૂપ માનવામાં આવે, તે અનાનુપૂર્વી અને અવક્તવ્યક દ્રવ્યું જેમાં અવગાહિત થઈ શકે એવાં અનાનુપૂર્વ પ્રદેશ કોને માનવા? તેથી એવું જ માનવું પડશે કે આ ક્ષેત્રાનુપૂર્વીમાં એકપ્રદેશ અનાનુપૂર્વી ક્ષેત્રાનુપવને વિષય છે અને બે પ્રદેશ અવક્તવ્ય ક્ષેત્રાનુ-વીને વિષય છે. આ
For Private and Personal Use Only