________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनुयोगद्वार ... मूलम्-से किं तं समोयारे? समोयारे णेगमववहाराणं आणुपुत्वीदवाइं कहिं समोयरंति ? किं आणुपुत्वीदवेहिं समोयरंति अणाणुपुतीदवेहि समोयरंति ? अवत्तवगदवेहिं समोयरंति?, आणुपुत्वीदवाइं आणुपुत्वीदवेहि समोयरंति नो अणाणुपुचीदवेहि नो अवत्तवयदवेहिं समोयरंति । एवं तिणि वि सट्टाणे समोयरंतित्ति भाणियवं। से तं समोयारे ॥सू०१०८॥
छाया-अथ कोऽसौ समवतारः ? समवतारो नैगमव्यवहारयोः आनुपूर्वी द्रव्याणि कुत्र समवतरन्ति ? किम् आनुपूर्वीद्रव्येषु समवतरन्ति ? अनानुपूर्वीद्रव्येषु शवाला-कंध होगा-वह भी आकाशके एक, दो, तीन आदि प्रदेशों में भवगाही हो सकता है और असंख्यात प्रदेशों में भी अवगाही हो स. कता है। अतः क्षेत्र की अपेक्षा यह असंख्याताणुक स्कंध भी एकप्रदेश में स्थित होनेपर अनानुपूर्वी और दो प्रदेश में अवक्तव्यक अवगाहित होने पर माना जावेगा । तथा तीन आदि असंख्यात प्रदेशों में स्थित होनेपर आनुपूर्वी माना जावेगा । इस प्रकार से चित्तमें अवधारित कर २६भंगों का वाच्यार्थ क्षेत्रकी अपेक्षा आनुपूर्वी अनानुपूर्वी और अवक्तव्यकइन एकवचनान्त बहुवचनान्त पदों के असंयोग और संयोग पक्ष में द्रव्यानुपूर्वी के भंगोपदर्शन की तरह कर लेना चाहिये । ॥सू० १०७॥ અસંખ્યાત પ્રદેશવાળો અંધ હશે તે પણ આકાશના એક, બે, ત્રણ આદિ પ્રદેશમાં પણ અવગાહી હોઈ શકે છે, અને અસંખ્યાત પ્રદેશોમાં પણ અવગાહી હોઈ શકે છે, જ્યારે તે અસંખ્યાતાણુક કંધ આકાશના એક જ પ્રદેશમાં રહેલું હોય ત્યારે ક્ષેત્રની અપેક્ષાએ તેને અનાનુપૂર્વી રૂપ ગણ જોઈએ. પરંતુ જ્યારે તે ત્રણથી લઈને અસંખ્યાત પર્યરતના આકાશના પ્રદેશોમાં રહેલું હોય ત્યારે ક્ષેત્રની અપેક્ષાએ તેને આનુપૂર્વી રૂપ ગણ જોઈએ. આ પ્રકારને અર્થ મનમાં ધારણ કરીને ૨૬ ભંગને વાચ્યાર્થ સમજી લેવું જોઈએ, ક્ષેત્રની અપેક્ષાએ આનુ પૂવી, અનાનુપૂવી અને અવે. તવ્યક આ એકવચન અને બહુવચનાન્ત પદના અસંગ અને સંગ પણે દ્રવ્યાનુપૂવને ભંગદર્શનની જેમ અહીં પણ ૨૬ ભાંગાએ સમજી લેવા જોઈએ. સુ ૧૦૭
For Private and Personal Use Only