________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनुयोगचन्द्रिका टीका सूत्र ९६ अनुगमस्वरूपनिरूपणम् संग्रहनये आनद्रव्याणि नो संख्येयानि नो असंख्येयानि नो अनन्तानि सन्ति । किन्तु नियमात् एको राशिरस्ति ।
ननु आनुपूर्वीद्रव्याणां संख्येयादित्वाभावादेकराशिस्वमपि नोपपद्यते, द्रव्यबाहुल्ये सत्येव तस्योपपद्यमानत्वात् , दृश्यते च लोके व्रीहिबाहुल्ये 'व्रीहिराशि' इति व्यवहारः, इतिचेद, उच्यते-संख्येयादित्वाभावेऽपि स्व स्वरूपात् आनुपूर्वी. द्रव्यपाहुल्यं विद्यते । तेषामानुपूर्वीत्वसमान्यमाश्रित्य यदेकत्वं तदपेक्षया एकराशित्वमिति ‘एकोराशिः' इत्यस्याभिषायः, इति नास्तिकश्चिद् दोषः । यद्वा
शंका-जब आनुपूर्वीद्रव्य संख्यात आदिरूप नहीं हैं तो उनमें एकराशि रूपता भी कैसे बनसकती है ? क्योंकि यह राशिरूपता द्रव्य बहुलता में ही होती है । लोक में भी ऐसा ही देखा जाता है की जब धान्य बहुत होता है तष"यह व्रीहिराशि" है ऐसा व्यवहार होता है।
उत्सर-संख्यात आदि रूपता के अभाव में भी अपने स्वरूप को लेकर आनुपूर्वीद्रव्यों में बहुलता है । अतः आनुपूर्वी त्व सामान्य का भाश्रय करके इनमें जो एकता है उसकी अपेक्षा ये एक राशिरूप है ऐसा कहने का अभिप्राय सूत्रकार का है। इसमें कोई दोष नहीं है। तात्पर्य कहने का यह है कि त्रिप्रदेशिक एक आनुपूर्वी है, चतुष्प्रदे. शिक एक आनुपूर्वी है पंचप्रदेशिक एक आनुपूर्वी है इत्यादि अनंत प्रदेशिक एक आनुपूर्वी है । इस प्रकार से सप आनुपूर्थियों के स्वरूप
શકા- જે આનવી દ્રવ્ય સંખ્યાત આદિ રૂપ ન હોય તો તેમાં એક શશિરપતા કેવી રીતે સંભવી શકે છે? કારણ કે આ રાશિરૂપતા તે દ્રવ્યની બહુલતામાં જ સંભવી શકે છે. લાકમાં પણ એવું જ જોવામાં આવે છે. કે જ્યારે ધાન્ય ઘણું જ હોય છે ત્યારે એમ કહેવામાં આવે છે કે “આ योमान aman (शि). ..
ઉત્તર-સંખ્યાત આદિ રૂપતાને અભાવ હોવા છતાં પણ પિતાના સવરૂપની દષ્ટિએ આનુપૂર્વી દ્રવ્યમાં બહુલતા (વિપુલતા) છે. તેથી આનુપૂવીત્વ સામાન્યની અપેક્ષાએ તે દ્રવ્યમાં જે એકતા છેતે એકતાને અનુ લક્ષીને સૂત્રકારે અહીં એવું કહ્યું છે કે “આનુપૂવી દ્રવ્યમાં એકરાશિરૂપતા છે. તેથી આ પ્રકારના કથનમાં કોઈ દેષ નથી આ કથનનું તાત્પર્ય એ છે કે ત્રિપ્રદેશિક એક આનુપૂવી ચાર પ્રદેશિક એક આનુપૂવી છે, પાંચ પ્રાદેશિક પર્યન્તના હકની એક એક આનુપૂર્વી છે. આ પ્રકારે બધી આપવી એના સ્વરૂપ ભિન્ન ભિન્ન છે, પરંતુ તે સવળી આનુપૂવઓમાં ,
For Private and Personal Use Only