SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगबारसूत्रे क्रमनिक्षेपानुगमैरैिस्तदर्थमधिगन्तुं शक्यते । तदर्थानधिगमे च सति क्लेशो ऽनर्थश्च जायते । भेदप्रभेदसहितोपक्रमादिद्वारचतुष्टयसद्भावे तु स्वल्पेनैव कालेन तत्सुगमं शाश्वतसुखप्रदं च भवति । तस्माद् द्वारचतुष्टयमाश्रित्य पड्विधावश्यकप्रतिपादनार्थमिदं सूत्र प्रस्तुतम् । - इह शास्त्रे प्रवृत्त्यर्थमादावानुबन्धचतुष्टयं विज्ञेयम् । तच्च विषयः, प्रयोजनं संवन्धः, अधिकारी चेति । तत्र विषयोऽभिधेयः-स चेह उपक्रमादीन्यनुयोगआवश्यकता है। केवल एक उपक्रमद्वार से या उपक्रम निक्षेपरूप दो द्वारों से अथवा उपक्रम निक्षेप और अनुगम इन तीन द्वारों से उसका अर्थ नहीं जाना जा सकता । अर्थाधिगम-पदार्थ के ज्ञान हुए विना क्लेश एवं अनर्थ होता है। जब भेद प्रभेद सहित इन उपक्रम आदि चार द्वारों का उसमें सद्भाव होता है, तो उनकी सहायता से स्वल्प काल में ही वास्तविकरूप में शास्त्र के अर्थ का बोध सुगमरीति से हो जाता है और इस से वह शास्त्र शाश्वत सुख . प्रद भी हो जाता है। इसलिये सूत्रकारने इन पूर्वोक्त चार द्वारों को लेकर षड् विध आवश्यकों को प्रतिपादन करने के लिये इस सूत्र का प्रस्तुत किया है। ___ इस शास्त्र में प्रवृत्ति होने के निमित्त चार बातों की आवश्यकता है। उनका नाम अनुबंध चतुष्टय है। और वे "विषय, प्रयोजन, संबन्ध अधिकारी" ये हैं । जो इस शास्त्र का अभिधेय है. वह विषय है। वह विषय उपक्रमादि चार દ્વારની પરમ આવશ્યકતા રહે છે. કેવળ એક ઉપક્રમ દ્વારથી જ, અથવા ઉપક્રમ અને નિક્ષેપરૂપ બે કારોથી અથવા ઉપશમ, નિક્ષેપ અને અનુગમરૂપ ત્રણ હારથી તેને અર્થ જાણી શકતા નથી અર્થાધિગમ (અર્થનું જ્ઞાન) થયા વિના તે કલેશ અને અનર્થને પાત્ર થવું પડે છે. જ્યારે ભેદ પ્રભેદ સહિત આ ઉપક્રમ આદિ ચારે દ્વારેને તેમાં સદ્દભાવ હોય છે, ત્યારે તેની સહાયતાથી ઘણું થોડા સમયમાં જ અને સરળતાથી વાસ્તવિક રૂપે શાસ્ત્રના અર્થને બંધ થઈ જાય છે, અને તેને લીધે તે શાસ્ત્ર શાશ્વત સુખપ્રદ પણ થઈ જાય છે. તેથી સૂત્રકારે પૂર્વોક્ત ઉપક્રમ આદિ ચાર દ્વારને અનુલક્ષીને છ પ્રકારના આવશ્યકોનું પ્રતિ. પાદન કરવાને માટે આ સૂત્રને પ્રસ્તુત કર્યું છે. આ શાસ્ત્રમાં પ્રવૃત્તિ થવાને નિમિત્તે ચાર બાબતેની આવશ્યકતા રહે છે. જે ચાર બાબતોની આવશ્યકતા રહે છે તે ચાર બાબતોને અનુબંધ ચતુષ્ટય કહે છે. તે ચાર બાબતે નીચે પ્રમાણે છે-વિષય, પ્રજન, સંબંધ અને અધિકારી. આ શાસ્ત્રને જે અભિધેય છે તેનું નામ જ વિષય છે. તે વિષય ઉપક્રમ For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy