SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अनुयोगद्वारसूत्रे छाया--अथ fi तद् लौकिक भावावश्यकम् ? लौकि भावाव । एक पूर्वाह्न भारतम्, अपराह्ने रामायणम् । तदेतत् लौकिक भावावश्यम् ।सू०२६। टीका--शिष्यः पृन्छ त-से कि तं लाइयं भावावस्स' अथ किं तद् लौकिक भाषावश्यकम् ? उत्तरमाह-'लोइयं भावावस्सयं' इत्यादि । लौकिक भावावश्यक पूर्वाण्हे भ रत भारतस्थ वाचनं श्रवणं वा. आरहे रामायणम, अपराह्ने रामायणम् रामायणस्य वाचनं श्रवणं वा । लोके हि-भारतस्य वाचनं श्रवणं पूर्वाहे क्रियमाणं दृश्यते तथा-रामायणस्य वाचनं श्राणम् अपराहे क्रियामाणं दृश्यते, वैपरीत्ये दोषदर्शनात् । ततश्चेत्थं लोकेऽवश्यकरणीयतयाऽऽवश्यकत्वं तद्वाचक य श्रोतुश्च तदर्थोपयोगपरिणामसत्त्वाद् भावत्वम्, तद्वाचकः भारणक्रियया पुस्तकपत्रादिपरावर्तनरूपया हाताभिनयरूपया च क्रिया युक्ता शदार्थ-(से) शिप पूछता है कि हे भदंत ! पूर्वप्रक्रान्त (पूर्वप्रस्तुत) लौकिक भावावशयक का क्या स्वरूप है ? उत्तर--(लाइयं भावावस्सयं पुचण्हे भारहं अवरण्हें रामायणं) लौकिक भावावश्यक का स्वरूप ऐसा है कि पूर्वाह में महाभारत का वाचना अथवा श्रवण करना, अमराह में रामाण का वाचन अथवा श्रवण करना । लोकमें • महाभारत का वाचन अथवा उसका श्रवण करना यह काम पूर्वाह्न में देखा जाता है, तथा रामायण का वाचना अपराल में (दूपेर पीछे)। इसके विपरीत करने से दोष का पात्र हेाना पडता है। इस तरह यह काम आवश्यक क ने योग्य होने के कारण अवशयकरूप है, तथा उसके श्रीता और वाचनकर्ता का उसके अर्थ में उपयोगरूप परिणाम के सद्भाव से उनमें भावरूपता है। वाचने वाला શબ્દાર્થ-શિષ્ય ગુરુને એવો પ્રશ્ન પૂછે છે કે હે ભગવન્! પૂવપ્રસ્તુત લૌકિક ભાવાવશ્યકનું સ્વરૂપ કેવું છે? .. उत्तर-(लाइयं भावास्सयं पुचण्हे भारहं अवरण्हे रामायणं) all भाषाવશ્યકનું સ્વરૂપ આ પ્રકારનું છે-પૂવાહ્ન (દિવસના આગલા ભાગમાં) મહાભારતને વાંચવું અથવા શ્રવણ કરવું અને અપરાહુને (દિવસના પાછલા ભાગમાં) રામાયણને વાંચવું અથવા શ્રવણ કરવું, તે અવશ્ય કરવા એગ્ય હોવાથી આવશ્યક રૂપ ગણાય છે. લેકમાં મહાભારતનું વાંચન અથવા શ્રવણ કરવાનું કાર્ય પૂર્વાદ્ધમાં કરવા યોગ્ય ગણાય છે અને રામાયણનું વાંચન અથવા શ્રવણું કરવાનું કાર્ય અપરાહમાં કરવા ગ્ય મનાય છે. તેના કરતાં વિપરીત કેમે તે કરવાથી દેષને પાત્ર થવું પડે છે. આ રીતે આ કાર્ય અવશ્ય કરવા યોગ્ય હોવાથી આવશ્યક રૂપ છે, તથા તેના શ્રોતા અને વાચનકર્તાના તેના અર્થમાં ઉપગ રૂપ પરિણામના સદભાવને લીધે તેમાં ભાવરૂપતા પણ હોય છે. વાચનકર્તા તે વખતે ભાષણ કરવાની કિયાથી, પુસ્તકના For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy