________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री
॥ श्री वीतरागाय नमः ॥ जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्री घासीलालबतिविरचितया अनुयोगचन्द्रिकाख्यया व्याख्यया समलकृतम्श्री अनुयोगद्वारसूत्रम्
(प्रथमो भागः)
(मालिनी वृत्तम्) शिवसरणिविधानं जीवरक्षकतानं,
सुरनरकृतगानं केवलज्ञानभानम् । प्रशमरसनिदानं ज्ञानदानप्रधानं,
परमसुखनिधानं वर्धमानं नमामि ॥१॥
करणचरणधारं सर्वपूर्वाब्धिपारं,
शुभतरगुणधार प्राप्तसंसारपारम् । कलितसकललब्धि लब्धविज्ञानसिद्धिं,
गणधरमभिरामं गौतमं तं नमामि ॥२॥
अनुयोगद्वार सूत्र का हिन्दी भाषान्तर प्रारम्भ मैं उन अंतिम तीर्थंकर श्री महावीर जिनेन्द्र को नमस्कार करता हूँ कि जिन्होंने ४ घातिक कर्मों का अत्यंत बिनाश करके केर लज्ञानरूपी अनन्त प्रकाश प्राप्त कर लिया है। और इसी कारण जो मोक्षमार्ग के विधायक तथा अनन्त अब्यावाध सुख के निधान (निधि) बने हैं। भव्य जीवों को जो प्रधानरूप से ज्ञान का दान देते हैं और जीवों की रक्षा करने में सदा तत्पर रहते हैं। देव और मनुष्य जिनके गुणों का गान करते हैं तथा जो प्रशम (शांत) रस के निदान-आदिकारण हैं ॥१॥
અનુગદ્વાર સૂત્રનું ભાષાન્તર પ્રારંભ– જેમણે ચાર ઘાતિયા કર્મોનો સંપૂર્ણત: ક્ષય કરીને કેવળજ્ઞાનરૂપી અનંત પ્રકાશને પ્રાપ્ત કરી લીધા છે, અને તે કારણે જેઓ મેક્ષમાર્ગના વિધાયક તથા અનંત અવ્યબાધ સુખના નિધાન (નિધિ) બનેલા છે, જેઓ ભવ્ય જીને મુખ્યત્વે જ્ઞાનનું દાન દે છે અને જેની રક્ષા કરવામાં જે સદા તત્પર રહે છે, અને મનુષ્ય જેમના ગુણ ગાય છે, અને જેઓ શાન્તરસના નિદાન આદિકારણ છે એવાં અંતિમ તીર્થકર શ્રી મહાવીર જિનેન્દ્રને હું નમસ્કાર કરૂં છું.૧
For Private and Personal Use Only