SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir १५६ अनुयोगदारसूत्र चार्यमुक्तवान् त्वमस्य शठसाधा: प्रशंसां कुर्वन् अग्निभक्तप्रशंसको नृप इन रइयसे । गच्छाचार्येण तत्कथां कथयितु प्रेरितः स संविग्नगीतार्थों मुनिरेवं प्रोक्तवान् । आसीद् गिरिनगरवासी कश्चिदग्निभक्तो वणिके। स प्रतिवर्ष पद्मरागरत्नैः गृहं भृत्वा वह्निना तत् प्रदीपयति । अग्नौ तस्यैवं. विधं श्रद्धातिशयं, विलोक्य, तन्न गरवासिनो जना नरपतिथाविवेक्तिया तं प्रशंसन्त एवंवदन्ति-भन्योऽयंवणिक, यः प्रतिवर्ष पद्मरागैवहिं सन्तर्पयति । अथान्यदा प्रबलपवनवेगेन प्रकार की प्रतिदिन की व्यवस्था देखी-तब उससे नहीं रहा गया और गच्छाचार्य के पास जाकर उसने उनसे कहा आप इस शंठ साधु की जो प्रशंसा करते हैं-वह कार्य आपका अग्निभक्त की प्रशंसा करनेवाले ए राजा की तरह है। यह कथा कैसी है इस प्रकार गम्छाचार्य के पूछने पर उस संविग्न गीतार्थ साधुने उन्हें यह कथा इस तरह से सुनाई-गिरिनगर में ए अग्निभक्त वणिक रहता था। यह प्रतिवर्ष पद्मरागरत्नों को घर में भरकर उसमें आग लगा देता था। उसके अविवेक पूर्ण कार्य की वहां का राजा और पुरवासिजन सबही प्रशंसा करते । कहते-देखा इसके श्रद्धातिशय को-जो प्रति वर्ष पद्मरागमणियों से अग्निदेव को संतर्पित रता है । एकदिन की बात है कि जब उसने पद्मरागमणियों को भरकर घरमें आग लगाई-तब उस समय आंधी के वेग से अग्निज्वाला इतनी अधिक प्रदीप्त हुई कि उसका संभालना मुश्किल हो गया। देखते २ उस प्रदीप्त अग्निने राजमहल सहित उस समस्त नगर તાર્થ સંઘના તે સંવિસાભાસી સાધુની તે પ્રકારની દરાજની પ્રવૃત્તિ દેખી, ત્યારે તેનાથી તે સહન થઈ શકી નહીં. તેણે તે અગીતાર્થ સંઘાચાર્યની પાસે જઈને તેમને આ પ્રમાણે કહ્યું – આપ આ શઠ સાધુની જે પ્રશંસા કરે છે તે અગ્નિભકતની પ્રશંસા કરનારા એક રાજાના કાર્ય જેવું કાર્ય છે. ત્યારે તે સદાચાર્ય તેમને પૂછયું-"અગ્નિભકતની શી કથા છે? ત્યારે તે સંવિગ્ન ગીતાર્થ સાધુએ તેમને નીચે પ્રમાણે કથા કહી-ગિરિનગરમાં એક અગ્નિભકત વણિક રહેતું હતું. તે અગ્નિદેવને ખુશ કરવા માટે પ્રતિવર્ષ પધરાગ રત્નને ઘરમાં ભરીને તેને આગ લગાડતું હતું. તેને આ અવિવેકપૂર્ણ કાર્યની ત્યાંને રાજા અને નગરવાસીઓ ખૂબ પ્રશંસા કરતા હતા. તેઓ એકબીજાને કહેતાં–જુઓ તેને અગ્નિદેવ પ્રત્યે કેટલી બધી શ્રદ્ધા છે ! તે શ્રદ્ધાને કારણે તે તે પ્રતિવર્ષ પધરાગ મણિઓથી અગ્નિને સંતૃપ્ત કરે છે.” હવે એક દિવસે એવું બન્યું કે જ્યારે તે વણિકે ઘરમાં પધરાગમણિએ ભરીને ઘરને આગ લગાડી ત્યાર અચાનક આંધી ચડવાને કારણે તે આગ ચોમેર પ્રસરી ગઈ અને તેને કાબુમાં For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy