SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अयोगचन्द्रिका टीका १७ ज्ञापकशरी द्रव्यावश्यकनिरूपगम् आवश्यकशास्त्रग्रहणाक्षमेभ्यः शिष्येभ्यः करुणावशात् पुनः पुनर्दर्शितप, उपदर्शितम् सर्वनययुक्तिभिश्च प्रदर्शितम् । अत इदं शरीरं ज्ञायकशरीरावइपकम् ! नन्वनेन शरीरसमुच्छ्रयेणाऽऽवश्य मागृहीतमि यादि नोपपद्यते, ग्रहणप्ररूपणादीनां जीवधर्मत्वेन शरीरस्याघटमोनत्वात्, इति चेदुच्यते-भूतपूर्वमाश्रित्य तत्कथितम, अतो नास्ति दोषः। ननु शय्यादिगतं साधुशरीरं दृष्ट्वा कश्चित् पूर्वोक्तप्रकारेण वदति, परन्तु तस्य द्रव्यावश्यकत्वं न संभवति, “भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तद्रव्यं तत्वज्ञैः सचेननाचेतनं कथितम्" इति पूर्णोक्त चनात् आवश्यकपर्यायस्य कारणमे। द्रव्यावश्यक भवितुमर्हति । .. आवश्यकपर्यायस्य कारणं तु चेतनाधिष्ठितमेव शरीरम्, नत्वचेतनम्, अतो निर्जीव से है कि शायक शरीर को जो द्रव्यावश्यक कहा है वह भूतपूर्व को (अर्थात् भूतकाल की अपेक्षा को ) लेकर कहा है । अर्थात् जब र ह शरीर चेतनाधिष्ठित था-तंब उस के संबन्ध से यह उस शास्त्र कीप्ररूपणा आदि करता था । अतः इसमें कोई दोष नहीं हैं। - शंका-शय्यादिगत साधु के शरीर को देख करके यदि कोई पूर्वोक्त प्रकार से वहता है तो भले कहो। परन्तु उस शरीर में द्रव्यावश्यकता संभवित नहीं है ती है क्यों कि भूत अथवा भावी पर्याय का जो कारण हैचाहे वह सचेतन हो चाहे अचेतन हा वही तत्वज्ञों की दृष्टि में द्रव्य-व्य निक्षेप का विषय माना गया है। अतः इस कथन से आवश्पकार्याय का कारण ही द्रव्यावश्यक होने के योग्य हो सकता है । सो ऐसे द्रव्याश्यक का ऐसा कारण तो चेतनाधिष्ठित शरीर ही होता है, अचेतन शरीर नहीं। इसलिये निर्जीव शरवादिगत साधु शरीर द्रव्यावश्यक नहीं हो सकता है। આ શંકાનું સમાધાન નીચે પ્રમાણે સમજવું– - જ્ઞાયક શરીરને જે દ્રવ્યાવશ્યક કહેવામાં આવ્યું છે, તે ભૂતપૂર્વની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. એટલે કે જ્યારે તે શરીર તન્યથી યુકત હતું ત્યારે તે આ શાસ્ત્રની પ્રરૂપણા આદિ કરતું હતું. તેથી આ પ્રકારના કથનમાં કોઈ દોષ નથી. ' શંકા–શય્યાદિગત સાધુના શરીરને જોઈને કોઈ પૂર્વત પ્રકારે કહેતા હોય તે ભલે કહે, પરંતુ એ શરીરમાં દ્રવ્યાવશ્યકતા તે સંભવી જ શકતી નથી ! કારણ કે ભૂત કે ભાવી પર્યાયનું જે કારણ -લે તે ચેતન હેય અડ્યા લે તે અચેતન હોય. પણ એને જ તત્ત્વજ્ઞ દ્રવ્ય-દ્રવ્યનિક્ષેપનો વિષય માને છે. તેથી આ કથન અનુસાર તે આવશ્યક પર્યાયનું કારણ જ દ્રવ્યાવશ્યક ગણવાને યોગ્ય હોઈ શકે છે. અને એવા દ્રવ્યાવશ્યકનું એવું કારણ તે ચેતનાયુકત શરીર જ હોઈ શકે છે, અચેતન શરીર એવાં કારણરૂપ બની શકતું નથી. તે કારણે શય્યાદિગત નવ સાધુનું શરીર દ્વવ્યાવશ્યક હોઈ શકતું નથી. For Private and Personal Use Only
SR No.020966
Book TitleAnuyogdwar Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1967
Total Pages864
LanguageSanskrit
ClassificationBook_Devnagari & agam_anuyogdwar
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy