________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાણંદનિવાસી ધર્માનુરાગી સ્વ. શ્રી ડાસાભાઇ ગાપાળજીભાઇ પટેલનુ સક્ષિપ્ત જીવનચરિત્ર
સાણુંદ (જી. અમદાવાદ) નિવાસી પટેલ રાસાભાઈના જન્મ વિક્રમ સંવત ૧૯૨૬ તા. ૧૭-૧-૧૮૭૦ના રાજ થયાં હતા. તેઓ એ ભાઈઆ હતા. માટા હરીભાઈ અને નાના ડોસાભાઈ તેઓ કડવા પાટીદાર જ્ઞાતિના હતા. કડવા પાટીદાર જ્ઞાતિમાં વૈષ્ણવધર્મી અને જૈનધર્મી હોય છે શ્રી ગેાપાલજી લાઈમાં જૈનધર્મના સકારા દેઢ હતા. તેએ સ્થાનકવાસી જૈનધમ ના ચુસ્ત અનુયાયી હતા તેથી તેમના ખને પુત્રામાં જૈનધમના સસ્કારી બાલ્યાવસ્થામાંથી દૃઢ થયા હતા તેમના પૂર્વજો મૂળ અમદાવાદ પાસેનાં નાડા ગામના વતની હતા, પરંતુ સમય જતાં તેઓ સાણુંદમાં આવી વસ્યા ર્હતા.
અને પુત્રાએ ધાર્મિક શિક્ષણ સાથે ગુજરાતી શિક્ષણ લીધું, તે દરમ્યાન અને પુત્રાને બાળ–અવસ્થામાં ડી પિતા ગેાપાળજીભાઈ સ્વગ વાસ પામ્યા. માતા અને પુત્રાને લઈ પાતાના પિયર ગયા ત્યારબાદ ૧૮ વર્ષની ઉમરે ડાસાભાઈને લઈ તેમની માતા પુનઃ સાશુદમાં આવી વસ્યા. ઈ.સ. ૧૯૦૨માં શ્રી ડાસાભાઈનુ શ્રીમંત કન્યા જડાવબાઇ સાથે બીજીવાર લગ્ન થયું' જડાવ. આઈ સરળ, ધ:ર્મિક અને સેવાપરાયણ હતા. પેાતાના ખેતીના ધંધામાં જીવનનિર્વાહ ખરાખર ચાલતા ન હોવાથી ડાસાભાઈએ નાકરી વીકારી ૩૦ વ' સુધી નાકરી કર્યા બાદ અનાજના ધંધામાં પડયા અને પ્રમાણિકતા, મીઠી ભાષા વગેરે સદ્ગુણેાથી તેઓએ ધધામાં ખૂબ પ્રગતિ સાધી સાથે સાથે દ્રવ્ય પ્રાપ્તિ પશુ ઘણી સારી કરી.
શ્રી ડાસાભાઈ ધના ર'ગથી ખરેખરા ર'ગાયેલા હતા સામાયિક, બન્ને વખત પ્રતિક્રમણ, વરસેાનાવરસેા સુધી કધેલી ખ'ને વખતની આય’ખીલની સ'પૂર્ણ ઓળી, ઉપવાસાદિ તપશ્ચર્યા એ જૈનધમ પ્રત્યેની તેમની ભક્તિના અપૂર્વ પ્રતીમ હતાં.
પશુ-પ્રાણીઓ પ્રત્યેની તેમની દયા પ્રશ'સનીય હતી. એકવાર તેએા કાઈ ગામડામાં ઉઘરાણીએ ગયેલા, ત્યાં રસ્તામાં ભૂખતરસથી પીડાતી એવી દુળ ગાયને જોઈ, તેમનુ હૃદય કરુણાથી ભરાઇ આવ્યું. તેમણે ગામલેકે!ને આ દુ:ખી ગાયની વ્યવસ્થા કરવાનું કહ્યું. પશુ કોઇએ ગણુકાયુ નહિ, તેથી ડોસાભાઈ પાતાની ઊઘરાણીના કામને જતુ કરી તરતજ ગામમાંથી એક ગાડું ભાડે લાવી તેમાં ગાયને તેમાં નાખી, સાણંદ લાવ્યા અને પાંજરાપેાળમાં સૂફી પેાતાના તરફથી તેના ઘાસચારાને સંપૂર્ણ દાખસ્ત કર્યાં,
For Private and Personal Use Only