________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાષ્ટ્રકૂટ વંશના લેખો
ને ૧૨૦ કક્ક ૨ જાનાં આંત્રોલી છારોલીનાં તામ્રપત્રો
શ, સં. ૨૭૯ આશ્વયુજ સુ. ૭ સુરત પ્રગણુના ઓરપાડ તાલુકામાંના કરેલી ગામના પાટીલ ડાહ્યાભાઈ જગદીશ તેમાં શું લખ્યું છે તે જાણવાની ઉત્કંઠાને લીધે આ પતરાં મારી પાસે લાગ્યા હતા. તેણે કહ્યું હતું કે સુરતથી ઈશાન ખૂણે આશરે દસ માઈલ છેટે છારોલી જે આંત્રોલી છારોલી તરીકે મશહુર છે તેમાં પાયે ખોદતાં આ પતરાં મળ્યાં હતાં.
પતરાં બે છે અને તે ૮ ઈંચ ઉંચાં અને ૧૩ ઇંચ પહોળાં છે. અને અંદરની બાજુએ જ કોતરેલાં છે અને બે કડી હોય એમ અનુમાન થાય છે, છતાં તેમાંની એક અત્યારે મળતી નથી. જે કડી માજીદ છે તેના ઉપરની સીલમાં ગરૂડનું ચિત્ર ખંડિત દશામાં આપેલું છે, પતરાં સંભાળપૂર્વક કરવામાં આવ્યાં છે અને તે સુરક્ષિત છે. વલભી અને ચાલુયનાં તે સમયનાં તામ્રપત્રેના જેવી લિપિ છે. ભાષા સંરકૃત છે અને વંશાવળી વિભાગ પદ્યમાં છે, જ્યારે બાકીને ભાગ ગદ્યમાં છે. ભટ્ટ રેવિસર( અથવા રવીશ્વર)ના દીકરા કુકકેશ્વર દીક્ષિત જે જાંબુસર-ભરૂચ જીલ્લામાં હાલનું જંબુસર)ને રહેવાશી હવે તેને કાશકુલ વિષયમાં સ્થાવર લિકા નામનું ગામ દાનમાં આપ્યાની હકીકત આ તામ્રપત્રમાં છે. સ્થાવર પાલિકા તે હાલનું છારેલી જ હશે, એમ હું માનું છઉં. તેની સીમા નીચે મુજબ આપેલી છે. ખેડાની પશ્ચિમે અને હેજ દક્ષિણમાં, પિંપલાછની ઉત્તરમાં અને કાણપુરી અને વટ્ટારની પૂર્વે.
દાન આપનાર રાષ્ટ્રકટ વંશને કકક છે તેની વંશાવલી નીચે મુજબ આપેલી છે:
કઠ, ૧ લાને રાષ્ટ્ર કુળરૂપી કમળના જથ્થાના સૂર્યરૂપ કહ્યો છે. આવું વર્ણન તે કુટુંબમાં જનમ્યા હોય તેને જ લગાડી શકાય. ત્યાર પછીને બવ સ્પષ્ટ રીતે તેનો દીકરે હવે,
એમ વર્ણવ્યું છે. ત્રીજે રાજા શેવિંદને પણ સ્પષ્ટ રીતે ક
ધવને દીકરો કહેલ છે. આમાંના છેલલા રાજા ક% બીજાને તે નાગવર્માની દીકરીથી શેવિંદના પુત્ર તરીકે લખ્યો છે
આ તામ્રપત્રોમાંના રાજાનાં નામો પ્રખ્યાત રાષ્ટ્રકટ નાગવમાની દીકરીને પરો.
વિંશના રાજાઓની સાથે મળતાં આવે છે, પણ તે વંશની
જે વંશાવળી પ્રસિદ્ધ થઈ છે ( ડીનેટીઝ એફ કેનેરીઝ કર્ક દાન આપનાર શ. સ. ૧૭૯ ડીસ્ટ્રીકટ પા. ૩ર ઈ. એ. જે. ૧૧ પા. ૧૦૯ અને ઈ. એ
છે. ૧૨ પા. ૧૭૯ ) તેની સાથે સરખાવતાં આ ચાર રાજા ઓનાં નામ બંધ બેસતાં આવતાં નથી. કારણ કે આ દાનની તિથિમાં અને દક્તિદૂર્ગ અથવા દન્તિવમાં બીજાનાં સામનગઢનાં તામ્રપત્રની તિથિમાં ચાર વર્ષને જ તફાવત છે. આપણે જે એમ અનુમાન કરીએ કક્ક ૧ લા ને ઈંદ્ર બીજા અને કૃષ્ણ ૧ લા ઉપરાંત ધ્રુવ નામે ત્રીજે દીકરે હતાં તે કંઈક બંધબેસતું આવે તેમ છે.
વળી આ તામ્રપત્રને બનાવટી માનવાને કંઈ પણ કારણ નથી. લિપિ તે જ સમયની છે અને ગોવિંદની પત્ની તે નાગવર્માની દીકરી હતી તે હકીક્ત બનાવટી તામ્રપત્ર લખનાર ઉપજાવી શકે નહીં.
અત્યારે તે એમ સમાધાન થઈ શકે કે આ ચાર રાજામાં પહેલે કકક તે કક્ક ૧ લો માન, અને બાકીના રાજા ઈંદ્ર ત્રીજથી શરૂ થતી ગુજરાત શાખાના પૂર્વજ હાય બીજાં તામ્રપત્રથી આ હકીકત પૂરવાર થાય ત્યાંસુધી આ એક અટકળ જ રહી શકે.
* જ છે. બેં ર. એ. રા. વિ. ૧૧ ૫. ૧૦૫ ડે. ભગવાનલાલ ઇંદ્રજી
ગોવિંદ
For Private And Personal Use Only