________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दह २ जा अथवा प्रशान्तरागनां ताम्रपत्री
३१ ઇતિહાસ માટે તારીખનું મહત્વ બહુ ઓછું છે. કારણું કે, તેનું જૂનામાં જૂનું દાનપત્ર આપણું દાનપત્ર કરતાં ૧૫. વર્ષ વહેલું છે, અને મેડામાં મોડું દાન બે વર્ષ મોડું છે. પહેલાંની તારીખ શક-સંવત્ ૪૦૦ના વિશાની પૂર્ણિમાં છે, અને બીજાની તારીખ શક સંવત ૪૧૭ના જ્યેષ્ટ વદ અમાસની છે.
ભૌગોલિક નામો એથી પણ વધારે જાણવા જોગ છે, ટોમેટિકલ સર્વે, ગુજરાત સીરીઝ નં. ૩૪ના નકશાની મદદથી આમાં આપેલાં લગભગ બધાં સ્થળે ઓળખી શકાય તેમ છે. તથ-ઉમ્મરગામ જ્યાંથી આ પતરાં મળ્યાં હતાં તે બગમ્રા છે તેની સામાઃલેખ મુજબ,
નકશા મુજબ. પશ્ચિમે સંકિય
પશ્ચિમે સંકિ દક્ષિણે ઈષિ.
દક્ષિણે ઈરિાની જુની ઉત્તરે જરવદ્ર.
ઉત્તરે જેવા. પૂર્વ ઉષિલઠણ.
પૂર્વ એક નિર્જન સ્થળ તથા
એક જૂનું તળાવ. જેકે ચોથા ગામની મૂળ જગ્યા મળી શકતી નથી. તે પણ બીજાં ત્રણનાં નામો તથઉમ્બરાને બગુઝા તરીકે ઓળખાવવાને બસ છે. આ બે શબ્દોમાં સ્વરા અને ૩%ા એ સંસ્કૃત શબ્દ ‘દુશ્વરને અપભ્રંશ છે. આ શબ્દ હજી પણ ગામનાં નામ પડવામાં વપરાય છે. અને નકશામાં તાપીની પાસેના પ્રદેશમાં ઉમા નામનાં છએક ગામ છે. તેથી તથ” અને “બગ” એ શબદો આ ઉમ્બરા( ઉમ્રા )ને એ નામવાળાં બીજા સ્થળેથી જાદુ પાડવાને લગાડયાં હશે, એ સંભવિત છે. ‘બળ’ નો અર્થ શું હશે તેની હું અટકળ કરી શકતું નથી, પણ “તથી કદાચ પ્રાકૃત “લતા ' અને સંસ્કૃત “áર્ષ” નો અપભ્રંશ હશે.
For Private And Personal Use Only