________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
गुजरातना ऐतिहासिक लेख
નથી એ શેચનીય છે. હું માનું છું કે, તે કયકવાડી પ્રદેશમાં આવ્યાં હતા. દાનપત્રના લેખક અધિકારી માધવ ભટ્ટનું નામ કંઈક ઉપાગી છે. કારણ કે, ઈલાઓનાં દાનપત્રના લેખક માધવ. ને પુત્ર રેવ હતેઆપણું પતરાંમાં માધવનું નામ આવે છે એ તેનાં ખરાપણની મજબૂત સાબીતી છે.
છેવટે જયભટનાં કાવીનાં પતરાં ઉપરના લેખ ઉપરની નોંધમાં મેં જે કહ્યું છે તે ફરીથી અહિ કહીશ, કે- ઉમેટાનું શાસન બહુ ઉપયોગી છે, કારણ કે, ધરસેનં ર જાનું કહેવાતું વલભીનું બનાવી કાઢેલું એક દાનપત્ર આ મૂળ ઉપરથી કર્યું છે. આ બનાવટી દાનપત્ર બે છંચ રોયલ એશિયાટિક સોસાયટીની માલિકીનું છે, અને તેની પહેલી નોંધ ડા. ભાઈ દાજીએ લીધી હતી. હું ફક્ત એક વાર થોડી મિનિટ માટે તે મેળવી શકો છું. પરંતુ પહેલી જ નજરે મને ખાત્રી થઈ કે તે ઉમેટાના દાનપત્રની બરોબર નકલ હતી અને રાજાઓનાં નામે સિવાય તેમાં કંઈ પણ ફેરફાર કર્યો જતો નડતા. લિપિ પણું વલભી નહીં, પણ ગુર્જર છે. આ બનાવટી દાનપત્ર કદાચ પ્રાચીન હશે, એટલે વલભીનાં પતરાંઓનાં સનની શરૂવાતની તારીખ નકકી કરવામાં તે ઉપયોગી થાય. કારણું કે, બનાવી કાઢનારે એવા રાજાનું નામ પસંદ કર્યું હતું કે જેને સમય ખરા દાતાના સમયથી બહુ દૂર ન હય, એવું માની શકાય છે,
ફક્ત એક વાર
મને બરાબર નકલ જ નહી, પણ ગુર્જર
આ નકકી કર
For Private And Personal Use Only