SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra se ૨ દાનની વસ્તુ ૧ પ્રસ્તાવના ( ૬ ) વંશાવલી:—પહેલા ૧૧ રાજા મૂલરાજ ૧ થી ભીમદેવ ર સુધી. વિક્રમ સંવત્૧૨૯૬ ના નં. ૯ પ્રમાણે છે. વધારામાં રાજા ( ૧૨ ) મા ત્રિભુવનપાલદેવ છે. www. kobatirth.org गुजरातना ऐतिहासिक लेख સારાંશ ( ચ ) અણહિલપાટકના ત્રિભુવનપાલ વિષય અને ડાહીપથકના રાજપુરૂષા અને નિવાસીએને વિક્રમ સંવત ૧૨૯૯ ચૈત્ર સુદી ૬ સેામવારે નીચેનું દાન જેને માટે તેણે તેજ વર્ષના ફાલ્ગુન માસની અમાસે સૂર્યગ્રહણુ વેળાએ સંકલ્પ કરેલા તે જાહેર કરે છે. ( ૧ ) ભાંષહર† ગામ. તેની સીમાઃ— ( × ) પૂર્વે કુરલી અને હાસયજ ગામે (૫) દક્ષિણે કુરલી ત્રિભ ગામે (૪) પશ્ચિમે અરડોર અને ઉંઝા, ગામા (૪) ઉત્તરે ઉંઝા, દાયજ અને કાંબલી ગામેા (૨) રાજપુરી ગામ. તેની સોમાઃ— ૪ રાજપુરૂષા ૫ અનુલેખ-~ પૂર્વે ઉલાવ( સણ ) ને દાંગરોઆ દક્ષિણ પૂર્વે ચંડાવસણ અને ઇન્દ્રાવાડા ગામે દક્ષિણે અહીરાણા ગામ ૩ દાનના આશયઃ—— પશ્ચિમે સિસાવિ અને નન્દાવસણ ગામેા ઉત્તર પશ્ચિમે ઉલ્ટઊયા અને સિરસાવિ ગામે ઉત્તરે નન્દાવસણ ગામ ઉત્તર પૂર્વે કુલય ગામ Acharya Shri Kailassagarsuri Gyanmandir રાણા લૂપસાઊએ તેની માતા રાણી સલખદેવીના પૂછ્યા માઉલના તલપદમાં બાંધેલા સત્રાગારમાં કાપૅટિકાના ભેાજનાથૈ. લેખક અને તક ભીમદેવના વિક્રમ સંવત ૧૧૯૬ નં. ૯ ના પ્રમાણે, અનુલેખમાં જણાવે છે કે આ શાસન મંડલીમાં શૈવ મઠના સ્થાનપતિ શ્રીવેદગર્ભ રાશિને અર્પણુ થયું અને તે અને તેના વંશજોને ટ્રસ્ટીએ નીમ્યા છે. એક વધારાના અનુલેખ ઉમેરે છે કે તે એ ગામના માલીકે તેની સીમામાં થતી લૂંટફાટ માટે જવામદાર છે. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy