________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भीमदेव २ जानुं दानपत्र
સારાંશ ૧ પ્રસ્તાવના ( શ ) વંશાવલી –વંશાવલી મૂલરાજ ૨ ને લેથી અંધકારવાળી થએલી પૃથ્વીને
પ્રકાશિત કરતા સૂર્ય સાથે સરખાવતાં વર્ણન સિવાય બાકીની વિક્રમ સંવત ૧૨૮૮ના પ્રમાણે છે.
( ૧ ) ભીમદેવ ૨ વધિપથકના રાજ પુરૂષ અને નિવાસીઓને વિક્રમ સંવત ૧૨૯૫
માર્ગ સુદી ૧૪ ગુરૂવારે નીચેનું દાન જાહેર કરે છે. ૨ દાન-( ૧ ) ... ... ... પુર. ભેજીયા ગામના સ્થાનમાં બાંધેલું
( ૨ ) ગોહણસર નજીક ઘસડી ગામમાં પલડિક ( ૩ ) . . . . સાણના વાયવ્ય કેણુના ભાગમાં બે હલવાહ ભૂમિને
એક બગીચે. • • • પુરની સીમા – ( ક ) પૂર્વે નીલડી ગામ. ( ૧ ) દક્ષિણે ઘૂસડી ગામ () પશ્ચિમે મડચાણું ગામ (૪) ઉત્તરે ત્રિહરિ અને કલેડ ગામે.
પલઠિકાની સીમા – ( ક ) પૂર્વે દ્વારવતીકની પડિકા. ( ) દક્ષિણે રાજમાર્ગ ( 4 ) પશ્ચિમે હાનું સરોવર ( તડાગ ) અને રાજક્ષેત્ર. ( 2 ) ઉત્તરે ભજીયા ગામને માર્ગ.
૩ દાન પાત્ર– રાણુ લૂણુપસાના પુત્ર રાણુ વિરમે ઘૂસડીમાં બાંધેલું વીરમેશ્વરનું મંદિર અને
સૂલેશ્વરનું મંદિર પૂજાર્થે ઃ દૂરસ્ટી રાજકુલ વેદગર્ભ રાશિ, મઠને સ્થાન પતિ.
૪ રાજપુરૂષે- લેખક વિક્રમ સંવત ૧૨૮૮ ના લેખ પ્રમાણે,
તક, મહાસાંધિવિગ્રહિક ઠાકુર વયજલદેવ.
* નેટ–પહેલા પતરાની ૨૬ મી પંક્તિમાં સૂમલદેવી-ભીમદેવની એક રાણીએ સ્વહસ્ત મૂકયા છે.
For Private And Personal Use Only