SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૭૧-૧૮૫ આબુગિરિના જૈન લેખ લેખ નં. ૪ થી ૧૮ | વિક્રમ સં. ૧૨૮૮ ( લેખ ને ૪ થી ૧૮) નં. ૪ થી ૩૨ ના લેખે ઉપરથી જણાય છે કે પછીનાં વર્ષોમાં પણ તેજપાલે મંદિરને વધારવાનું તથા શણગારવાનું કાર્ય ચાલુ રાખ્યું હતું. આ લેખે મંદિરની એાસરીનાં કેટલાંક નેહાનાં ભેંયરામાંના મંદિરનાં તરંગો ઉપર કતરેલા છે. તેમાં લખ્યું છે કે, તેજપાલે પોતાના કુટુમ્બનાં કેટલાંક માણસેના પુણ્યને અર્થે આ ન્હાનાં મંદિરો અને અને તષા તીર્થકરોની મૂર્તિઓ ઉભાં કરાવ્યાં હતાં. તેમાં આવતા ઈકબે સામાન્ય રીતે જાણવા ગ્ય છે. “મા,” “મા”નું રૂપ સૌથી વધારે વપરાયું છે. તે ઈલ્કાબ તેજપાલે તથા તેનાં ઘણાં ખરાં કટીઓએ ધારણ કરેલ છે. પરંતુ લેખ નં. ૨૪ અને ૨૬-૩૧ માં આવતી વંશાવલીમાં તેજપાલના પૂર્વ ચડપ અને ચડપ્રસાદ, તેને પિતા અશ્વરાજ અથવા આસરાજ અને તેની માતા કુમારદેવી, એને * ૪” નો ઈલ્કાબ આપે છે, જે “ સફરને બદલે છે, જ્યારે ચડપ્રસાદના પુત્ર અને અશ્વરાજના પિતા સોમને દરેક વેળા “' કહેવામાં આવે છે. આથી સ્પષ્ટ જણાય છે કે આ બે ઈચ્છાઓ વચ્ચે કંઈક તફાવત હવે જોઈએ, જેકે આ તફાવત બહુ મોટો નહીં હોય, કારણકે, ચડપ અને અશ્વરાજને લેખ નં૦ ૩ થી ૮, ૧૦-૧૮, ૨૧-૨૩, અને ૩૨ માં “” પણ કહ્યા છે. લેખ નં. ૩૨ માં તેજપાલની બીજી સ્ત્રી સુહડાદેવીની માતા સંતેષાને કરારને ઈલ્કાબ આપે છે. સુહડાદેવીના માતામહ અને પ્રમાતામહને “' કહ્યા છે. લેખ નં. ૨૬-૧૭ અને ૩૦ ઉપરથી જણાય છે કે તેજપાલને વડિલ બંધુ વસ્તુપાલ “સંઘપતિ ને કાબ ધારણ કરતા હતા, કીર્તિક સુદી ના ૯ મા સર્ગ ઉપરથી જણાય છે કે તેને આ ઈલ્કાબ શત્રુંજય, રૈવતક, અને પ્રભાસનાં મોટાં તીર્થોની મહાયાત્રાની વ્યવસ્થા કરી આગેવાની લીધી હતી તે બદલ મળે હતે. આ ઈલ્કાબ સર્ગ ૯ શ્લેક ૧૨ માં આવે છે. તેમાં કહ્યું છે કે, “બી સર્વ જમ્યા પછી તે જમતો, જ્યારે બીજાં સર્વ યાત્રાળુઓ ભર ઉંઘમાં આવી જતાં ત્યારે તે ઉંધતે. નિદ્રામાંથી જાગવામાં તે સૌથી પહેલું હતું. આ રીતે તેણે “સંઘપતિ નું વ્રત પાળ્યું. તેજપાલનાં સીસંબંધીઓને સાત વાર ને ઇલકાબ લગાડયા છે. (લેખ નં. ૪,૧૧,૨૬,૨૭,૨૯-૩૧). નં૩ર માં તેજપાલની બીજી સ્ત્રી સુહડાદેવીનું કુટુંબ જે શાખાનું હતું તે પટ્ટનમાં મેઢ જ્ઞાતિનું હોવાનું આપ્યું છે. જે સાધુઓની મહિં મૂકેલી છે તે આ છે –જિન સુપાર્શ્વ, (નં. ૧૨ ), મુનિ સુબત (નં. ૨૧), વારિસેણું (નં. ૨૪), ચન્દ્રાનન (નં. ૨૫ ), શાશ્વત જિન અષભ (નં. ૩૦) શાશ્વત જિન વર્ધમાન ન ૩૧ ), અને તીર્થકરો –સીમંધર સ્વામિન્ (નં. ૨૬ ) જિન યુગધર સ્વામિન્ (નં. ૨૭) જિન બાહુ (ન. ૨૮), અને સુબાહુ (નં૦ ૨૯ ) લેખ નં. ૪-૧૮ માં વિક્રમ સંવત ૧૨૮૮ છે; નં. ૧૯-૨૩ માં વિક્રમ સંવત ૧૨૯૦ છે લેખ નં. ૨૪-૧૫ માં વિક્રમ સંવત ૧૨૯૩ ના ચૈત્ર કૃષ્ણ પક્ષ ૭ ની તિથિ છે. નં. ૨૬-૩૧ માં વિકમ ૧૨૯૩ ના ચૈત્ર કૃષ્ણ પક્ષ ૮ ને શુક્રવાર છે. આ વર્ષ કાર્તિકાદિ વિ. ૧૨૭ ગત, અને પૂર્ણિમાનત' ચિત્ર માટે શકવા૨, ૨૦ મી ફેબ્રુવારી ઈ. સ. ૧૨૩૭ ની બરોબર થાય છે. તે ૩૨ માં વિક્રમ સં. ૧૨૯૭ વૈશાખ વદ ૧૪ ગુરૂવાર છે, ને કાર્તિકાદિ વિ. ૧૨૭ ગત અને પૂર્ણિમાન્ત વૈશાખ માટે ગુરૂવાર ૧૧ એપ્રિલ ઈ. સ. ૧૨૪૧ ના બરાબર થાય છે. - ૧ એ. ઈ. ૧ ૮ પા. ૨૨૩ થી ૨૨૯ છે. એચ. યુડ. ૨ આ ચાર તીર્થકરોને “ વિહરમાણ' એવું વિશેષણ વગાડયું છે. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy