SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં. ૧૧૨–૧૧૩ દ૬ ૨ જે અથવા પ્રશાતરાગનાં બે દાનપત્રો | (ચેદી ) સંવત ૩૨ વૈશાખ સુદ ૧૫ દાનપત્રોનો આશય સૂર્ય બહાને તેના યાના ખર્ચ માટ–- સંગમખેટક વિષયમાં બે ખેતર, એક સુવર્ણારહિલ (નં. ૧) અને એક ક્ષીરસ૨( નં. ૨ )માં આપવાને છે. આ લેખમાંથી ભરૂચના ગુર્જરના ઇતિહાસ માટે વસ્તુલાભ અપમાત્ર છે. તેમની તિથિ (ચેદિ) સંવત ૩૨ વૈશાખ પૂર્ણિમા જણાવે છે કે દ૬ ૪. પ્રશાન્તરાગે ઈસ્વી સન ૬૪૧-૪૨ સુધી તે રાજ્ય કર્યું જ, અને મી. પ્રવની ધારણા પ્રમાણે (ચેદિ) સંવત ૩૯૧ નું સંખેડાનું દાનપત્ર ખરે ખર શ્રી દ૬ના રાજ્યમાં અપાયું હતું. તેને દાતા રણુગ્રહ, શ્રી વીતરાગને પુત્ર, જેને મી. ધ્રુવ ખરી રીતે આપણુ દદ્રને ભાઈ લખે છે, તે તેના ગરાસ તરીકે કેટલાંક ગામને બહુધા માલિક હતે. વળી આ બે લેખે જણાવે છે કે ગુજરેનું રાજ્ય ખાનદેશ અને માલવાની સરહદ સુધી પ્રસરેલું હતું. જે નગરને પાછળ સંગમખેટક વિષય નામ અપાયું તે નગર નિઃસંશય હાલનું સંખેડા છે. શબ્દવ્યુત્પત્તિ પ્રમાણે સંગમ ખેટક એટલે બે નદીઓના સંગમ પરનું ગામ છે, અને ઉન્ડ અને ઓર સંખેડા રસમીપમાં મળે છે. સંગમખેટક વિષય દાચ ગાયકવાડના તાબાનો સંખેડા પ્રાંત તથા હાલ પશુ સંખેડા મેવાસ કહેવાતા રેવાકાંઠા એજન્સિને નજીકને ભાગ હોય. આ બે જીલ્લાના નામનું કંઈ અંશે મળતાપણું સૂચવે છે કે એક સમયે સંખેડા નામના રાજનગરવાળા એક મોટા પ્રાન્તમાં તેઓ હતા. આ જીલ્લાના ત્રિકોણમિતિ માપણીના નકશા મને મળે તેમ નથી, તેથી બે દાનપત્રમાં જણાવેલાં અટવીપાટ, કુકકુટવલિકા, ક્ષીરસર અને સુવણરપલ્લિ ગામોના અભિજ્ઞાન( ઓળખ)થી મારો ઉપલે મત પૂર્ણ સાબિત કરવા અશક્ત છું. પણ મારી પાસે ગુજરાતને જૂનો નકશો છે તે સોકેરા( સંખેડા)ના અગ્નિકેણમાં કુયલી (કદેલી) ગામ, જેનું નામ કુકકુટવલિલ સાથે મળે છે તે બતાવે છે. દાન લેનાર પુરૂષ બ્રાહ્મણ સૂર્ય, ક્ષીરસરમાં વસનાર, ભારદ્વાજ ગેત્રને, શટલ યજુર્વેદના માધ્યન્દિન સબ્રહ્મચારી, દશપુર જે હાલનું પશ્ચિમ માલવાનું મન્દોર છે ત્યાંથી આવેલ છે. દશપુરના ચતુર્વેદિઓનું મંડળ ધ્રુવસેન ૨ ના શક સંવત ૪૦૦ ના કૃત્રિમ દાનપત્રમાં જણાવેલું છે અને દશપુરના બ્રાહ્મણ જ્ઞાતિના એક પુરૂષે મકલ અને મેવાડના ચીતડગઢના લેખ રચ્યા છે. હાલમાં દશપુરીઆ બ્રાહ્મણે ગુજરાતમાં નજરે પડતા નથી. દાનનો લેખક સાલ્પિવિગ્રહિક રેવ છે, જેને આપણે ખેડાનાં દાનપત્રો પરથી જાણીએ છીએ અને દૂતકનું નામ, કર્ક દાનપત્ર નં. ૨ પંક્તિ ૨૭ માં નવું છે. તેને ભેગક પાલકને ખિતાબ જે શબ્દાર્થ પ્રમાણે ભગિકોને પાલક અથવા જેને સાંકેતિક અર્થ મને જાણીતા નથી તે સંવત ૩૯૧ ના સંખેડા દાનપત્રમાં પણ આવે છે, જ્યાં પ્રતિકૃતિમાં પંક્તિ ૯ માં મી. ધ્રુવ વાંચે છે તેમ ભગિક-પાલક-જ્ઞાન નહીં, પણ દૂતકત્ર ભગિક-પાલક- દુજાન છે. જી. મ્યુલર ૨ એ . વ. ૨ પા, ૨૧ ૩ ઈ. એ. કે. ૧૦ ૫. ૨૮૭ ૧ એ. ઈ. . ૫ પા. ૩-જા એ. ઈ. ૧. ૨ ૫. ૪૨૦ ૪ For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy