________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૧૧ સંખેડામાંથી મળેલું રણુગ્રહનું તામ્રપત્ર ચે. સંવત ૩૯૧ વૈશાખ વદ ૧૫ ( અમાવાસ્યા)
પતરું બીજુ. આ પતરૂં ૯ ઇંચ લાંબુ અને ૪ ઇંચ પહોળું છે અને તેમાં ઉમેટા, ઈલાય અને બગુમરામાંથી મળેલાં ગુર્જર તામ્રપત્રની લિપિમાં જ લખાએલા દશ લીટીને સુરક્ષિત લેખ છે. ઉપરના ભાગમાં કડીઓની જગા બતાવનારાં કાણાં મોજુદ છે. લેખ અશુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાએલે છે.
દાન લેનાર પુરૂષ (એ. ૧) બ્રાહ્મણ આદિત્યશર્મા છે, હૃતક (પં. ૯) ભગિક પાલકદ્રજ્ઞાન છે, અને લેખક (પં. ૧૦) સંધિવિગ્રહાધિકૃત માભિટ છે. (પં. ૯-૧૦ ) અનુસાર દાતા દિનકર કિરણભ્યર્ચનરત અને શ્રી-દદ્દ-પાદાન્તઝુતિ ( દિનકરને ઉપાસક અને શ્રી દને નિકટને સગો ) તરીકે જવેલો રણુગ્રહ નામને વીતરાગને પુત્ર હોય તેમ જણાય છે, કારણ કે દાનપત્રમાં તેના જ હસ્તાક્ષર છે. તિથિ (પં. ૮) સં. ૩૯૧. વૈશાખ બહુલ. ૧પ. એટલે વૈશાખ ની અમાસ છે. | દાતાના વંશની હકીકત બાવાઈ છે, છતાં છેલ્લી બે હકીકતોથી આપણે જાણી શકીએ કે દ૬ ૪ થે---ઉર્ફે પ્રશાન્તરાળ. ૨ જાના રાજ્યસમયમાં આ દાનપત્ર જાહેર થયું હતું અને દાતા દદ્દ -પ્રશાન્તરાગ ૨ જાને ભાઈ હતા. કારણ કે દ૬ ૪ ના બે ખેડાનાં દાનપત્ર સં. ૩૮૦ અને ૩૮૫ માં અપાએલાં તેથી સં. ૩૯૧ની નવી તિથિમાંથી એમ માલુમ પડે છે કે “ શ્રી દ” એવા લખાણુથી તે જ પુરૂષ અહિ ધારેલે હા જઈએ. વળી રણુગ્રહને વીતરાગને પુત્ર અને દદને બધુજન એમ બન્ને કહ્યો છે. અને પાછળ ( ૬ ) જયભટ ૨ --એટલે વીતરાગ ૧ લાને પુત્ર હતા; તેથી રઘુગ્રહ ને ભાઈ કે પીતરાઈ ભાઈ (કાકાને દીકરે ભાઈ) હોવો જોઈએ. એટલે આપણુ દાનપથી જમ્મુાય છે કે દદ ૪ નું રાજ્ય સં. ૩૯૬ સુખી અથવા ગુર્જર ઈ. સ. ૧૪૯ ના ચદિ સંવના ઉપયોગ કરતા હતા તે પ્રમાણે ઈ. સ. ૬૪૦ સુધી ઓછામાં ઓછું ચાલવું જ હોવું જોઈએ.
- ૧ એ. ઈ. વો. ૨ પા. ૨૦ એચ. એ. કેવ બી. એ. એસ એસ. બી. ૨ ઈ. અ. વ. ૧ પા. ૧૯ ૩ ઈ. એ. વ. ૧૩ પા. ૮૧ જ. . . . . ૭ ૫, ૯૮ જ, ૨, એ. સે. ન્યુ. સી. જે. ૧ ૫. ૨૪૭
For Private And Personal Use Only