________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
भीमदेव २ जानो अबुनो लेख (૧૩) જ્યાં સુધી અર્બ નાગ શ્રમ વિના નન્દિવર્ધનને પોતાની પીઠ પર ધારે ત્યાં સુધી આ કીર્તન જગમાં રહેશે.
(૧૪) વિખ્યાત લીધરથી આ રચાએલી પ્રશસ્તિ, જ્યાંસુધી ઈશમાંથી પ્રકટ થતી ગંગાનાં સર્વોત્તમ જળનું વહન ભૂમિ કરે, જ્યાં સુધી વિશુ કૂર્મના રૂપમાં પૃથ્વીનું ધારણ કરે, જ્યાં સુધી ચંદ્રસૂરજનું અસ્તિત્વ રહે અને જ્યાં સુધી આદિ કવિવરની વાણી અને વ્યાસની વાણી રહે. ત્યાંસુધી ટકી રહે.
સંવત ૧૨૫, વિશાખ સુદિ ૧૫ ને મંગળવારે, ચૌલુકય વેરાના ઉદ્ધારક પરમભટ્ટારક, મહારાજાધિરાજ શ્રીભીમદેવના વિજયરાજ્યમાં જ્યારે મહું ઠાભ (?) શ્રીશ્રીકરશુદિ સમસ્તમુદ્રા અને પંચકુલનું કાર્ય કરે છે, જ્યારે ચદ્રાવતીને નાથ માંડલિકને સ્વામી શ્રી ધારાવર્ષદેવ પૃથ્વીની રક્ષા કરે છે; જ્યારે શ્રીમદ્વાદનદેવ-સર્વકલા અને શામાં નિપુણ ને અતિ પૂજનીય કુમાર-યુવરાજ હતો તે સમયે કેદારરાશિએ આ કીર્તનની રચના કરી. ( કોતરણું ) સૂત્ર પાલહણ કડીઓથી.
* વાલમીકિની રામાયણ હું ધારાવને હાને ભ્રાત: પ્રદ્વાદવિ કવિ હતા અને તેણે સંસ્કૃત નાટક લખ્યા હતા. જુવા જી. એન સર્ચ ફોર સંસ્કૃત મેવું. મુંબઈ. ૧૮૫૨–૭૩ ૫. "
For Private And Personal Use Only