SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નં૧૫ર ગિરનાર લેખે-નં. ૨૭ વિ. સં. ૧૨૨૨ (ખબુત્રીખ ૭ ઉપર અને સુવાવડી પરબ નીચે રસ્તાની ઉત્તર બાજુની દિવાલ ઉપ૨) अक्षरान्तर संवत् १२२२ श्रीमालज्ञाती. यमहं. श्रीराणिगसूतमहं श्रीआंबाकेन पद्या कारिता ભાષાન્તર * સંવત ૧૨૨૨, શ્રીમાળી જ્ઞાતિના રાણિગના પુત્ર આંબાકથી આ પવિત્ર પગથીયાં કરાવાયાં છે. નં. ૧૫૩ ગિરનારના લેખે-નં. ૩૦ સં. ૧૨૨૩ (ખબુત્રીખાણમાં આવેલ છે.) अक्षरान्तर सं. १२२३ महं. श्रीराणिगसुत[ महं! श्रीआबाकेन पद्या कारिता. ભાષાતર સંવત ૧૨૨૩ રાણુગના પુત્ર શ્રીઆબાકથી આ પગથીયાં કરાવાયાં છે. ૧ પી. બી. એ, બે. ૫: ૩૫૯ ૨ રી. એ. પી. બી. પી ૫૪ For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy