SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir कुमारपालना राज्यनी वडनगरप्रशस्ति ૪૭ (૨૧) દ્વિજવર્ગના અગ્રાન્ત વેદષથી વ્હરે બનેલ, અવિરત હોમના અગ્નિના ધુમાડાઓથી અંધાપાને પામેલે, અનેક દેવમંદિરની ધ્વજશિખાઓના આઘાતથી ભૂલે બનેલે, કલિયુગ, પિતાને સમય હોવાથી ઉત્સાહયુક્ત હોવા છતાં, આજે એ નગરની સમીપ આવી શક્તો નથી. ( ૨૨) વિપ્રવનિતાઓના વિવિધ રત્નાલંકારની ફેલાઈ રહેતી પ્રભા વડે હસતા, અને સતત ગીતધ્વનિથી વાચાળ બનેલા માર્ગે જ એ નગરમાં, અવિરત ઉત્સવમાં દૃષ્ટિએ પડતા હેઠળ વિભવને પ્રકટ કરીને, રાજાની સૌરાજ્ય-સંપત્તિને જાહેર કરે છે. | (૨૩) એ નગરમાં જિજન ય વડે દેવોનું પણ રક્ષણ કરે છે અને શાન્તિક પૌષ્ટિક કર્મ વડે ભૂપની અને રાષ્ટ્રની પણ રક્ષા કરે છે; છતાં એના તીવ્ર તપને બાધ ન આવે એ હેતુથી એ રાજાએ વિપ્રપુરના રક્ષણ અર્થે કેટ બંધાવ્યું છે. ( ર૪) આ કટના પ્રભાવ વડે આ નગરમાં જલાશ જળથી લેકને તૃપ્ત કરે છે, અને એ કોટથી રક્ષાયેલી ક્ષેત્રભૂમિ પણ પુષ્કળ ધાન્યસંપત્તિ ઉપજાવે છે, એ વાત મનમાં ધરીને, સકલ બ્રાહ્મણની ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી, ચૌલુકયડામણિએ આ નગરને કેટથી વિભૂષિત બનાવ્યું. (૨૫) આ દિવાલ તેના પાયા રસાતલમાં જતા હોવાથી ગિરિ સમાન છે; તે મહા આ ભેગથી ગ્લાય હાઈ મહાગથી સ્લાધ્ય શૃંગારી સમાન છે; તે મહાન ઉન્નતિની પ્રાપ્તિનું સાધન હોવાથી સાગર સમાન છે; કપિનાં શિર તેમાંથી દેખાતાં હોવાથી રાક્ષસેના પતિ(રાવણ)ના રિપુઓના વિજય સમાન છે, ઈષ્ટકા અન્તથી રૂચિર હેવાથી ઈષ્ટાકાન્ત રૂચિર નારી વર્ગ સમાન છે. ( ર ) આ ગાળ દિવાલ જેને શિલાશિર ચુનાના લેપથી વેત છે, તે, ગૂંચળાંને કદથી મનેહર, શત કશું ઉંચી કરનાર, કુંડળી રૂપમાં ગેળ વીંટાઈ જનાર, યજ્ઞપુરૂષ(વિ)ની આજ્ઞાથી રસાતળમાંથી આવનાર અને રત્ન( ઉચ્ચ જાતિના જન)ના નિધિ સમાને તેના નગરની રક્ષા અર્થે અહીં વસનાર શેષ (નાગ) સમાન દેખાય છે. | ( ર૭) કામની વૃદ્ધિ કરનાર લમી સમાન સંદર નારીઓ વડે નિત્ય રમ્ય બની, કૃતિના નાનપરાયણ દ્રિનાં મંડળથી અતિ ગજિત થઈ અને પરમગુણ સંપન્ન આવૃત કરતી ઉચ્ચ દિવાલથી પ્રસન્ન થએલા જનેથી ઉજજવળ થએલી અંદર અને બહારની ભૂમિ અહી હવે અભુત શોભા ધારે છે. (૨૮) ચૌલુકય નૃપ અને પ્રોઢ અંગ ધારનાર અને નાગને અભિલાષિત વરની વૃદ્ધિ કરનાર નૃપથી બંધાવેલા લકમીનું ગૃહ ધારણ કરતે આ કેટ પ્રકાશે છે. (૨) પ્રથથી નિર્માણ થએલા સ્થાનમાં જ્યાં સુધી સર્વ પર્વતને ભૂમિ ધારશે, સાગર અને સગર નૃપને યશ જ્યાં સુધી ટકશે ત્યાં સુધી દ્વિજના ધર્મસ્થાનના રક્ષણને પરમ હેતુ અને શ્રી ચૌલુકય નૃપના યશની પ્રતિમા સમાન આ કેટ ટકી (કાયમ ) રહે. (૩૦) કવિ ચકવૃત્ત શ્રીપાલે, જેણે આ મહાન રચના એક દિનમાં પૂર્ણ કરી અને જે સિદ્ધરાજથી ભાઈ તરીકે લેખાયો હતો તેણે, આ ઉત્તમ પ્રશસ્તિ કરી છે. સં. ૧૨૦૮ આશ્વિન શુ. ૫ (?) ને ગુરૂવારે નાગર બ્રાહ્મણુ પંડિત વાણુથી લખાયું. 1મૂળમાં બારાક્ષના રમત પાઠ છે ૨૫ પ્રસિદ્ધ કત “ નાયિંગ '' એ તદન અયુકત છે-1 અને અર્થ ઉભષ્ટિએ, બી ‘ીતે ના Farali એ એ નિઃશંક છે સુધારા સૂચવે છે, જે જ મૂળ શુદ્ધ ભાઇ હશે For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy