________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
નં૦ ૧૪૫
માંગરાળમાંની સાઠડી વાવમાંના શિલાલેખ
વિ. સં. ૧૨૦૨ આશ્વિન વદિ ૧૩
કાઠિયાવાડમાં પ્રાચીન શહેરા પૈકીના એક માંગરાળ નામે ગામમાં ગાઢિ દરવાજેથી પેસતાં દ્વાી બાજુની શેરીમાં એક વાવ છે. તે વાવમાં ઉતરતાં જમણી બાજુની દિવાલમાં ચણી લીધેલ એક પત્થર ઉપર આ શિલાલેખ છે. પત્થર સખ્ત કાળેા છે અને તે સુરક્ષિત છે. તેનું માપ ૧૮ ઇંચ ૪૧૫ ઇંચ છે અને તેમાં ૨૪૫ પંક્તિમાં દેવનાગરી લિપિમાં બ્લેાકેા લખેલા છે.
૧ ભ. પ્રા. સં. ઈ. ૫. ૧૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમાં લખેલ છે કે અણહિલપુરમાં કુમારપાળ રાજ્ય કરતા હતા ત્યારે શ્રી સહારના પૌત્ર અને ગ્રહજીગના પુત્ર ગેાહિલ મુલુક નામે રાજા રાજ્ય કરતા હતા. તેણે પાતાના ખાપની યાદશીરમાં સહજીગેશ્વર નામનું દેવળ બંધાવ્યું અને જકાતમાંથી કેટલીક ઉપજ તેને અર્પણ કરી. ચારવાડના મહાજને પણ દેશુઆ નામની વાવ મંદિરના ઉપયોગ માટે આપી. ચારવાડથી વિસણુવેલિ ગામ જતાં રસ્તા ઉપર આ વાવ છે,
તેમાં વિ. સં. ૧૨૦૨ સિહુ સું. ૩૨ આપેલ છે.
For Private And Personal Use Only