________________
Shri Mahavir Jain Aradhana Kendra
www. kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નં. ૧૪૧–૧૪ર
ચાલુકય કર્ણદેવના સમયનાં
નવસારીમાંથી મળેલાં બે દાનપત્રા (તામ્રપત્રો જોડી બે)
શ. સં. ૯૯૬ માર્ગ, સુ. ૧૧
આ. સ. વે. સ. ના ૧૯૧૮ આખરના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર આ તામ્રપત્રા મુંબઈમાંની ર. એ. સા. ની શાખાના લાઇબ્રેરીયન મી. પી. ખી, ગેાથેાકરે સુપરીટેન્ડન્ટને મેળવી આપ્યાં હતાં. તે રીપેાર્ટ ભાગ ખીજામાં પા. ૩૫ આ પતરાં સંબંધી ટુંકી નોંધ છે. પતરાંના ફાટાગ્રાફ તથા સંબંગે પ્રસિદ્ધ કરવા ઠા. વી. એસ. સુથંકરને આપવામાં આવેલ, પણ તેએ લાંખી રજા ઉપર ગયા ત્યારે મને સોંપવામાં આવ્યાં. આ બે જોડીમાંથી પહેલી જોડી ‘ એ ' ફોટોગ્રાફ તથા રબિંગ ઉપરથી અને બીજી જોડી ‘બી’માત્ર ફેટોગ્રફ્ ઉપરથી પ્રસિદ્ધ કરૂં છું. આ બધાં ઉપરાંત પતરાં સંબંધી એક ટાઇપ કરેલી નાટકાઈ તે બાજુના લેખકે લખેલી મને સાપવામાં આવેલ, જેમાં તેમાં લખેલાં સ્થળા મેળખાવવાના પ્રયત્ન કરેલા હતા.
• એ ’ દાનનાં ત્રણ સભા છે અને એમ અનુમાન થાય છે કે પહેલું પતરૂં અને ખાન્તુ અને બીજું એકજ બાજુ કાતરેલું હશે. ‘ ' દાનનાં એ જ સંબંગ છે અને તેનાં બન્ને પતરાં એક જ બાજુ કતરેલાં હશે. બધાં પતરાંનું માપ ૯’×ટ્ટ” છે. બધાં પતરાંમાં કાણાં પાડેલાં છે, પણ કડી તેમ જ સીલ માટે કાંઈ કહી શકાતું નથી. બંગ ઉપરથી કહી શકાય કે ‘એ’ દાનનાં પતરાં સંભાળપૂર્વક ઊંડાં કાતરેલાં છે, જ્યારે ‘ ખી’દાનનાં પતરાં બહુ જ બેદરકારીથી છીછરાં કાતરેલાં છે. બધાં પતરાં સુરક્ષિત લાગે છે. એ દાનની છેલી બે પંક્તિ ‘ખી' દાનના કાતરનારે કાતરી લાગે છે. લિપિ બન્નેમાં નાગરી છે અને અક્ષરાનું સરાસરી માપ પહેલામાં ? ઇંચ અને ખીજામાં ૢ ઇંચ છે. ભાષા બન્નેમાં સંસ્કૃત છે. એ ” દાનના ઘણા ખરા ભાગ, પંક્તિ ૪ થી ૧૧, ૨૭ થી ૨૯ અને ૩૦ થી ૩૬ બાદ કરીને, પદ્મમાં છે. જ્યારે ‘બી’ દાનમાં છેલ્લા એ શાપના લૈકા સિવાય બધા ભાગ ગદ્યમાં છે.
0
‘એ ” દાનની શરૂવાત વાસુદેવને નમસ્કારથી તેમ જ વિષ્ણુના વરાહ અવતારની સ્તુતિથી થાય છે ૫. ( ૧–૪). ત્યારપછી દાનની તિથિ નીચે મુજબ આપેલ છે—શક સંવત ૯૯૬ ના માર્ગશીર્ષ સુદિ ૧૧ વાર ભૌમ ( પં. ૪--૫ ). પછી ચાલુયેાની વંશાવળી છે જેમાં મૂળરાજથી શરૂ કરી, અનુક્રમે દુર્લભરાજ ભીમદેવ અને કર્ણદેવનાં નામ આપેલ છે ( પં. ૬—૯ ), આ કર્ણદેવના રાજયમાં મહામણ્ડલેશ્વર શ્રો દુર્લભરાજે દાન આપેલું છે. તેનું મથક લાટ પ્રાંતમાં નાગસારિકામાં હતું. આ દુર્લભરાજ પણ ચાલુકય વંશના જ છે અને તે ગાંગેયના પૌત્ર અને ચંદ્રરાજના દીકરા હતા. ( ૫. ૧૦~૨૪), તેણે પંડિત મહિધરને ધમણુાચ્છ ગામ દાનમાં આપ્યાનું ત્યાર બાદ લખેલ છે ( પં. ૨૫-૩૪). છેલ્લો એ પંક્તિ ૩૫ ને ૩૬જેમાં તે ગામની ચતુઃસીમા આવે છે તે પાછળથી ઉમેરી હશે.
* આ ’ દાનની શાત એકદમ વંશાવલીથી જ થાય છે અને મૂલરાજથી કર્ણદેવ સુધીની હકીકત આપેલ છે ( પં. ૧–૬). આમાં મૂલરાજ અને દુર્લભરાજ વચ્ચે ચામુંડરાજનું નામ વિશેષ જોવામાં આવે છે. પછી દાનનું વર્ણન એ દાનની માફક જ આવે છે. માત્ર તિથિમાં ફેર છે; કારણ આમાં વિ. સં. ૧૬૧૧ કાર્તિક સુ. ૧૧ આપેલ છે ( પં. ૭—૨૧ ). અંતમાં શાપના લેાકેા તેમ જ લેખક તથા કૃતકનાં નામ છે.
૧ જ. બેા. બ. રૂ।. એ. સેા. વેા. ૨૬ પા, ૨૫૦ ૭. વી. આચાર્ય. ૨ ડો. સુકરે ટાંચેલી કેટલીક હકીકતા તેમણે મને આપી હતી તે માટે, તેમનો ઉપકાર માનું છું. ૭ મેં આ લેખ વાંચે ત્યારે ડો. જીવણજી. જે. મેાદી એ નહેર કર્યું કે તે નેટ તેમણે લખી છે.
For Private And Personal Use Only