SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org १२० गुजरातना ऐतिहासिक लेख ભાષાન્તર ૧ કોમ્” જેના નાભિકમલને બ્રહ્માએ ( પેાતાનું ) નિવાસસ્થાન કર્યું છે તે ( વિષ્ણુ ) તમારૂ રક્ષણ કરી, અને સુંદર ઈંદુકલાથી જેનું મસ્તક અલંકૃત છે તે હર તમારૂં રક્ષણ કરે. ૨ મુરારિ જેવા પૃથ્વીનેા પતિ કૃષ્ણરાજ હતા, જે અમાપ ધનના દાતા હતા અને જાણે સાક્ષાત્ મીને ધર્મ હતા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ શુભતુંગના ઊંચા અશ્વેાએ ઉડાડેલી ઘણી રેણુથી રિવિકા ઢંકાઈ જતાં ગ્રીષ્મકાળમાં પણ આખું ગગન સ્પષ્ટ રીતે વર્ષાકાલ( ના ગગન જેવું બની જાય છે. ૪ તેના પુત્ર, નામે શ્રી ધ્રુવરાજ, મહાનુભાવ અને મહાપ્રતાષી હતા; એણે અશેષ નરેન્દ્ર ચક્રને જિત્યું હતું; એથી તે ખાલસૂર્ય જેવા શરીરવાળેા હતેા. ૫ ચન્દ્રકિરણના સમૂહ જેવી જેની કીત્તિને સુરગિરિના શિખર ઉપર રહેલા વિદ્યાધર સુંદરીનાં વૃન્દા ચાતરમ્ ગાય છે. ૬ તેના પુત્ર ગેાવિંદરાજ હતા, જે ભુવનના ભાર ઉપાડવાને સમર્થ હુતે, પાર્થ જેવા હતા; અને પૃથુની માફ્ક ગુણુઅણુના જ્ઞાતા હતા; મુશ્કેલીથી વારી શકાય એવા શત્રુએ ની વિનતાને અતુલ તાપકારી હતા; એના પ્રતાપ વિસ્તીર્ણ હતા. છ બીજા પુત્રા હતા તે છતાં ગુણુમાં ચઢીયાતા ચતુર અને સુંદર, બીજા રામ જેવા, કુમારને મહાકીä નિરૂપમ પિતા તરફથી બધા મુકુટધારી રાજાએએ માન્ય રાખેલું, રાજ્ય મળ્યું. ૮ એણે ચાર સમુદ્રથી સંયુત આખા રાજ્યનું ધર્મથી રક્ષણ કર્યું, અને લેકના હૃદયમાં પરમ સંતેષ ઉપજાન્યા. ૯ તેને ઘણા પરાક્રમી અને સકલ ગુણની ખાણુર જેવા પુત્ર બલવાન શ્રી મહારાજ ખંડ હતા, જેણે કાંટા જેવા ભુપાલેાને ભેદીને, ઘેરી લઈને, ખાળી નાંખ્યા; જે માની રાજાએ પેાતાના ચલાયમાન થયેલા રાજયને બાહુબળથી મેળવ્યું અને પૃથ્વીને એક છત્ર નીચે આણી. ૧૦ જે રાજાના કારાગૃહમાં રિપુરમણીઓનાં સુંદર ચરણાએ બાંધેલી સાંકળાના કઠાર અવાજ લેાકમાં અવિરત સંભળાય છે. ૧૧ તેનાથી આ શુભત્તુંગ નામના વિશાળ કીર્તિવાળા રણ વ્ ભળ્યા, જે લેકમાં અકાલવર્ષે એ બીજે નામે પણુ વખણાય છે. ૧૨ વર્ણોના હિતને માટે પેાતાની ભએ વશોતુ કૃષ્ણની માફક ટકાવી રહ્યો છે, તેથી એ રાજા કૃષ્ણુના જેવા ૧૩ જેની કૃપાથી શ્રાવક વંશમાં લક્ષ્મી આવી રહી, જેનું પાછળથી થયેલા કવીન્દ્રો અવિરત પ્રકટ વર્ણન કરે છે. ને રામ..અને પૃથ્વાન તપાળે છે. ૧૪ એ વંશસાગરમાંથી શ્રી શુદ્ધ કુમ્બડિ ઉત્પન્ન થયા, જેનાથી શત્રુના પેનું દલન કરનાર શ્રી દેગડ થયેા. વનમાં સહુ ફરે તેમ રણમાં નિર્ભય રીતે ફરતા એ રાજાએ અનેક નરેદ્રાના હાથીઓને હણીને શાશ્વત કીર્તિ મેળવી. ૧૫ એનાથી, કાશ્યપથી ઉત્પન્ન થયેલા વિવસ્વની માફક પ્રચંડ, વિસ્તારી ઉગ્ન કરથી ભૂતે નું આક્રમણ કરતે, પ્રતિદિન ઉદય પામતા, શ્રી રાજહંસ ઉત્પન્ન થયે; પાર્થની માફક શત્રુઆને હણવામાં કુશળ એ રાજાએ, કયાંક ચાલી જતી ચંચળ લક્ષ્મીને પાછી પેાતાના ભવ્ય શંભુભવનમાંપ આણી. For Private And Personal Use Only ૧ યમ અથવા ધર્મના પુત્ર યુધિષ્ઠિર જેવા ? છંદને અંગે ‘આકર’ ને બદલે બાર રાખ્ત વાપર્યા છે. ૩ અ શ્લાકમાં રાન્તનું ખરૂ નામ આપ્યું છે, એટલે કે કૃષ્ણ. ૪ અક્ષાશઃ તરન્નુમે—જેના ચરણ પ્રભાવથી’ ૫ આ શ્લાકન બીજા બુધના અથ એમ સૂચવે છે કે રાજહંસ યુદ્ધમાં આણેલી લક્ષ્મી પેતે બાંધેલા એક શિવાલયને અર્પણ કરતે
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy