________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
राष्ट्रकूट राजा ध्रुव ३ जानुं भरूचनुं दानपत्र આગલા ભાગ )ની ધૂળથી શ્વેત બનેલા શિર સહિત, સૂર્યનાં કિરણોની ગરમી શ્વેત છત્રથી દૂર રાખવામાં આવી હતી તેથી યુદ્ધમાં નિત્ય લીલાવાળી ગતિથી ચાલનાર શ્રીવૈદરાજ નામને પુત્ર હતે.
( ૧૬ ) તેને અનુજ શ્રી ધવરાજ મહાપ્રતાપી, અને આ પ્રતિબદ્ધ વિકમવાળો હતો અને સર્વ નૃપને પરાજય કરીને ચહુડ પ્રતાપમાં ઉષાના સૂર્ય સમાન ક્રમે થયે હતો.
( ૧૭ ) જ્યારે સનપિમાં મણિ તે રાફટનો નાયક થયો અને ત્યારે તે જે ધર્મ પરાયણ હરે, જે અમૃત સમાન ગુણોને સાગર હતો, જે અત્યવતપરાયણુ હતું અને જે પૃથ્વીમાં સાગરના કિનારા સુધી રાત્ય કરતા ત્યારે તે સારા નથી અખિલ જગત નિત્ય આનન્દ પામતું( ઉચ્ચારતું ) “ ખરે સત્યયુગ પુનઃ આવ્યું છે. ”
( ૮ ) જ્યારે તે ચાર સાગર સહિત અખિલ રાજયમાં ધર્મરાજ્ય કરતા ત્યારે જનના હૃદયમાં અતિ આનંદ થયો.
( ) તેને તેના વંશનું ભૂલણ, ઉદાર, જનેને પ્રિય, પ્રતાપ ધનવાળ, મહાન વિકમથી નિજ શત્રુઓને સંતાપનાર અને ગુણીજનથી આ જગમાં સર્વત્ર વ્યાપેલા યશવાળે ગોવિંદરાજ પુત્ર હતા.
( ૨૦ ) જગમાં વિખ્યાત તેનું બીજું નામ પૃથ્વીવલ્લભ હતું. સહાય વિના તેણે ચાર સાગરથી અવૃત થએલી પૃથ્વી વશ કરી.
( ૨૧ ) પછી તેની ખેચેલી અસિના પ્રહારથી મહાયુદ્ધમાં દુઃખી થતા તે નૃપિના મંડળ સહિત તેમને સર્વને એકત્ર સહાય વિના બાંધી, લક્ષમીને સ્થિર બનાવી તેને પિતાની ઉત્તમ, અને ઉજજવળ ચૌરી ધારણ કરવા ફરજ પાડી અને પીડાતા ગુરૂઓ, દ્વિજે, સંતો, મિત્રો અને બધુજનેથી ઉપભેગા થાય તેવી તેને ( લક્ષ્મીને) બનાવી.
( ૧૨ ) જ્યારે આ વીર જેની સમીપમાં શત્રુઓ કંપતા તે વર્ગમાં ગમે ત્યારે સદ્ગુણ માટે વિખ્યાત તેના પુત્ર શ્રી મહારાજ શર્વ નૃપ થયો.
(૨૩) સર્વ અથજનો અભિલાષ પૂર્ણ થયાથી તુષ્ટ થયા હોવાથી તેણે અમોઘવર્ષ(વૃથાદાનવૃષ્ટિ ન કરનાર )ના અપર નામની અર્થની સત્યતા પૂર્ણ સત્ય કરી.
( ૨ ) તેને પિતવ્યક શ્રીઇન્દ્રરાજ, જે શત્રુઓના ગહમાંથી લક્ષ્મી અદશ્ય થવાનું એક જ કારણ રૂપ હતો અને જે ગુણોથી નુપમંડળનાં હૃદય વિસ્મિત કરો તે, નૃપ થયો. રાજ્યશ્રી અન્ય નૃપને છોડી તેની, પ્રેમથી વિષય પ્રકટ કરી, સેવા કરતી અને તેના સ્વભાવનું સર્વ કવિઓ પાસે મેટેથી ગાન કરાવતી
( ર ) જેના મિત્રો ધનુષપ્રયોગમાં પ્રવીણ હતા અને તેના માટે મરશુ માટે માન લોકે તૈયાર હતા, જે સદાચારી હતું, જે સર્વ અન્ય ગૃપમાં કત્યોમાં અધિક હેઈ, જગમાં સર્વ દિશામાં ઉન્નત થતા હતા, જે એકલો જ મદવાળા શત્રુઓની પડતી કરવા સમર્થ હતો અને જે સૂર્ય સમાન હેઈ તેના સ્વામિએ તેને આપેલા લાટ દેશનું રક્ષણ કરતો તે નૃપ પિતાના રાજ્ય વિરૂદ્ધ ની શત્રુતાને ભય રાખતા ?
( ૨૬ ) તેને, અતિ પ્રતાપી, શાસ્ત્રાર્થ જ્ઞાનમાં રસ લેનાર ચિત્ત વૃત્તિવાળે, ઉઘાડી રીતે પુરાતન સ્વરિત નામ શ્રી કકકરાજ અને અન્ય ગૌણ નામ ધારનાર પુત્ર હતા.
( ૨૦ ) તેને, તેના વંશનું ભૂષણ, નયનિપુણ વીર, રાજ્યભાર સંભાળનાર, અનેક બધુ જનોને શ્રીમાન બનાવી પસન્ન કરનાર, પાર્થ અર્જુન )ને ધનુષ ના દક્ષ પગ )માં સદા સમાન, ગુણ જનમાં પ્રથમ શ્રી રાજ નામને પુત્ર જન્મ્યા હતા,
For Private And Personal Use Only