SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir राष्ट्रकूट राजा कर्क २ जानां ताम्रपत्रो ભાષાન્તર. (૧) જેના નાભિકમળમાં બ્રહ્માએ વાસ કર્યો છે તે વિષ્ણુ અને હર જેનું શિર રમ્ય ઈન્દુકળાથી ભૂષિત છે તે તમારું રક્ષણ કરે. (૨) ૧ રાત્રિએ કિરણોથો તિમિર હણનાર, ક્ષિતિજ ઉપર બિખાઝ ઉન્નત (ઉંચું) કરી દિગ્બાન્ડ સુધી પ્રકાશ પ્રસરાવતા શશિ માફક દિશાઓના અત સુધી પિતાને યશ રેલાવનાર, અને અસિ ઉંચી કરી તેની સામે આવેલા શત્રુઓને યુદ્ધમાં નાશ કરનાર રાજસિહ સામે ગોવિન્દરાજ નૃપ હતો. (૩) તેની વિમુખ ( શત્રુઓના) વીર યોદ્ધાઓથી પ્રકાશતી સેના જઈને નિત્ય તે યુદ્ધમાં અધર કરડી, ભ્રમર ચઢાવી, અસિ ઉંચી કરો અને પોતાનાં કુળ, હૃદય અને પરાક્રમને ઉન્નત કરતા (૪) યુદ્ધમાં તેનું નામ સાંભળીને તેના શત્રુઓ પાસેથી કરમાંથી અસિ, મુખમાંથી શોભા અને ચિત્તમાંથી દઉં આ ત્રણ ચીજો સહસા એક જ વખતે સરી જતી. (૫) તેને, વિશ્વવિખ્યાત યશવાળ, દુઃખી જોનાં દુઃખ હરનાર, હરિ સમાન ઉત્સાહ અને પરાક્રમવાળ, ૨વર્ગના નૃપ( ઈન્દ્ર)ને સ્પર્ધા અને કર્તવ્ય કરી કૃતજ્ઞ, પિવાના ગોત્રના મણિ સમાન શ્રી કી રાજ નૃપ નામે પુત્ર હતો. ( ૬ ) તેને પુત્ર ઈન્દ્રરાજ નૃપ, જેના વિશાળ સ્કંધ, ભેટેલા કુભમાંથી મદઝરતા શત્રુઓના માતંગેના દન્તના પ્રહારના ઉઝરડાથી ભુવિ હતા અને જેણે પૃથવી પર સર્વ શત્રુઓનો નાશ કર્યો હતો, તે ઉત્તમ રાષ્ટ્રકટેના સુવર્ણ મેરૂ સમાન થયા. () તેને (ઇન્દ્રરાજને), ઈન્દ્રસમાન, ચાર સાગરથી આવૃત પૃથ્વીને ઉપભેગ કરનાર, અને મહિમા પ્રાપ્ત કરનાર, શ્રી દતિદુર્ગે પુત્ર હતો. (૮) તેણે મુઠ્ઠીભર અનુચરોથી સરવર કર્ણાટકની અસંખ્ય અન્યથી અજિત અને કાચીશ કેરલાધિપ, ચેલ, પાડ્ય, શ્રીહર્ષ અને વજાટને પૂર્ણ પરાજય કરવામાં દક્ષ સેનાને પરાજય કર્યો. (૯) ભૃકુટી ચઢાવ્યા વિના, તીણુ શસ્ત્રને પ્રયોગ કર્યા વિના, અને યત્ન વગર, જેની આજ્ઞાનું સદા પાલન થતું હતું તેણે શ્રમ વિના વલ્લભને તેના રાજ્યદંડના બળથી જિતી રાજાધિરાજ અને પરમેશ્વરનું પદ પ્રાપ્ત કર્યું.' (૧૦) પિતાનાં પરાક્રમ વડે રામસેતુથી—યાં ઉછળતા તરંગેનાં જળ મહાન ખડકેની હારો ઉપર પ્રકાશે છે–ત્યાંથી વિમળ શિલાવાળા પર્વત જે હિમથી કલંકિત થયા છે ત્યાં સુધી, અને પૂર્વ સાગરના વિખ્યાત રેતીવાળા તટથી પશ્ચિમ સાગરના તટ સુધી, આખી પૃથ્વીને એક રાજ્ય છત્ર નીચે આણી. ૧ ડે. ફલીટ આ લેકને સંતોષકારક તરજુમે આપે છે ( જુઓ ઈ, એ. જે. ૧૧,૧૧૩). ડો. બ્યુટહારના આ જ પ્લેકના તરજુમાં માટે જુઓ ઈ. એ. વો ૫, પા. ૧૪૮ અને વ. ૧૧, ૫. ૧૮૬. ૨ અક્ષરશઃ તરજુમો* વીરદ્ધાઓ છે કે જેનું અટ્ટહાસ' 3 આ શ્લોકની બીજી પંકિત એક મેટે સમાસ છે જેના બે વિભાગ કરી કરાજનાં વિશેષણ તરીકે ગણવા જોઈ એ. ડે. ફલીટ આખા સમાસને એક જ વિશેષણ ગણે છે. ડે. વ્યુહરનો બીજા ભાગને તરજુમે “વિક્રમ” અને “ધામ શબ્દના વ્યુત્પત્તિ-અર્થ ઉપર યોજેલ છે જેથી તે ખરે હોવા સંભવ નથી. ૪ ડો. બ્યુટર અને ડે. ફલીટ બને “afમવરટચુતઢાન’ સમાસને “વર' સાથે અને નિનાદાર ને વાત સાથે જોડે છે, પણ એમ કરવું વાંધાભરેલું છે; કારણ કે “ ટ્રાન’ પછી આવતે “ન્તિ' શબ્દથી આગલે સમાસ બહુત્રિહી સમાસ અને “ઢન’નું વિશેષણ તરીકે જણાય છે. ૫ ડે. મ્યુટર અને ડે. ફલીટે પિતાના કાવી અને સામાનગઢ લેખો માટે અનુક્રમે 14મઝું વાંચન લીધું છે. તે ઉપરાંત આ પતાં આપણાં દાનપત્રનાં વાંચન વન'—જે પૈકણુ પતરા પ્રમાણે જ છે-તેના બદલે, ‘ઇ ન’ એમ વાંચે છે. આ ધણે જ કટ બ્લેક છે. પહેલાં એ જ સમજવું મુશ્કેલ છે કે “ ઇવ+1.+ ' વિગેરે વિશેષ કે ક્રિયાવિશે શું તરીકે ગણવાં. ડે, બ્યુહર કે મનમમ ' સિવાયનાં ભીનં બધાંને વિશેષ ગણે છે, તે લોટ બધાંને કિયાવિરોષનું ગણે છે. મારી માન્યતા પ્રમાણે આ સમનતિન કી સાચે , 1ળી ત્તવન શબને અર્થ સ્પષ્ટ નથી. For Private And Personal Use Only
SR No.020959
Book TitleHistorical Inscriptions Of Gujarat Part 02
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabhji Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1935
Total Pages397
LanguageEnglish, Hindi, Gujarati
ClassificationBook_English, Book_Gujarati, & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy