________________
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથાય નમઃ
૧૪૪૪ શાસ્ત્રોના રચયિતા તસમ્રાટ પ.પૂ. આચાર્યપુરંદર શ્રીમદ્દ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલા
યોવૃષ્ટિ સÍથય
મહાશાસ્ત્રપરના વ્યાખ્યાનો
ભાગ - ૩
વ્યાખ્યાતા વર્થમાનતપોનિથિ દર્શનશાસ્ત્રનિપુણામતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ
સંશોધક તર્કનિષણાત આગમજ્ઞ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી જયસુંદર વિ. ગણિવર મહારાજ
સંપાદક પૂજ્ય પંન્યાસ શ્રી અજિતશેખર વિજયજી ગણિવર મહારાજે
પ્રકાશક દિવ્ય દર્શન ટ્રસ્ટ : ૩૯, કલિકુંડ સોસાયટી, મફલીપુર ચાર રસ્તા,
થોળકા - ૩૮૭૮૧૦ જિ. અમદાવાદ પ્રથમ આવૃત્તિ - સૂરિ પ્રેમ દીક્ષા શતાબ્દિ વર્ષ - વિ.સં. ૨૦૫૬
મૂલ્ય - ૧૦૦ રૂ.