________________
પૃષ્ઠ - ૨
પૃષ્ઠ -૯ પૃ. - ૧૯
પૃ. - ૨૫ પૃ. - ૭૨
. – (
' .
પૃ. - ૯૬ પૃ.- ૧૧૦ પૃ. - ૧૩૮ પૃ.- ૧૪૬ પૃ. - ૧૬૯
કેટલાક મીતિકો કાયાને જેલનું પાંજરું સમજે..... માનવ અવતારે ધર્મ ન કરવો અને શ્વાસોશ્વાસ લેવા મૂકવા, એ ધમણના વાયુને લેવા મૂકવા જેવું છે. જીવ જો તત્ત્વ-શ્રવણ કરે છે, તો એ કલ્યાણ સાધી રહ્યો છે... જેને ગુર ગમ્યા, એને જિનશાસન ગમ્યું, જેણે ગુરુને અવગણ્યા એણે જિનશાસનને અવગણ્યું. માયા એ માતા છે, જનેતા છે, કોની? અનેકાનેક જન્મોની... જે આપણા હાથની વસ્તુ નહિ, પણ કર્મના હાથની વસ્તુ છે,
ત્યાં શા માટે શોક-સંતાપ કરવા? ધિક્કારપાત્ર કર્મ છે, જીવો નહિ. જીવો તો દયાપાત્ર છે.... અધુરા જ્ઞાને ઉપદેશક ન બની બેસવું, તેમ જેનું તેનું સાંભળવું પણ નહિ.... માનવભવનું મુખ્ય લક્ષ્ય છે દોષોનો નિકાલ અને ગુણોનો વિકાસ... પદાર્થોનો દેખાવ છે, મિત્રનો; પણ સ્વરૂપ છે, દગાબાજ દુશ્મનનું. જે (પ્રવૃત્તિક્રિયા)માં આત્મગુણો ધબકે, તે જીવન; કતલ થાય, તે મરણ. ગુણવાન વ્યકિત પ્રત્યે આદરથી સૌભાગ્ય ને તેના વચનના આદરથી આયકર્મ પ્રાપ્ત થાય છે.... રોગ-દુઃખ વખતે ‘પાપ નાશ પામી રહ્યા છે” એમ વિચારવાથી ખુમારી અને સત્ત્વ વધે છે...... ગ્રંથિભેદ થાય, તો ગરવચન “તહત્તિ' કરવાનું સૂઝે. જગતના જેટલા પદાર્થોને જોવા જાવ, તેટલા જાતે મેલા થાવ.. (દરેક આકર્ષક લાગતા સ્થાને સૂત્ર લગાવો) “આમાં જોવા જેવું શું છે?' વિષયોની ખણજ-આતુરતા મનની અશાતાની સૂચિકાઓ છે...... દરેક સાધના બહારનું છોડી અંદરનું સાધવા માટે છે..... વસ્તુ ઓછી હોવી એ દુઃખ નથી, પણ ઓછી લાગવી એ દુઃખ છે. ધર્મનું કાર્ય છે, દોષ ભૂંસી આપવા, ગુણ કમાવી આપવા જેને ( ભગવાનને) માનીએ, એનું (એમના વચનને) ન માનીએ, તે કેમ ચાલે? કાયાના ને આત્માના કાર્યમાં ઉકરડામાં ને ઉદ્યાનમાં જવા જેટલો ફરક લાગવો જોઇએ. જગત ક્રોધની કમાણી કરતું હોય, ત્યારે સાધુ ક્ષમાની કમાણી કરે...
પૃ.-૧૮૮
પૃ. - ૧૯૯ પૃ. - ૨૧૬ પૃ.- ૨૨૬
- ૨૨૭
=
પૃ. - ૨૩૬ પૃ. - ૨૪૪ પૃ. - ૨૪૫
- ૨૫૩
છે
પૃ. - ૨૫૯
પૃ.- ૨૬૪ પૃ. - ૨૬૯
XIV