SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ અચરમાવ માં માત્ર સકિલતા ] www [ ૭ જની સાધના ચરમાવ કાળમાં જ હોય, તે પૂર્વ કે પછી નહિ. પૂર્વે એટલે અચરમાવત કાળમાં સંશુદ્ધ એટલા માટે નહિ કે ત્યાં જીવને સત્-મનના આશય કિલષ્ટ-હાય છે, રાગદ્વેષના સંકલેશથી વ્યાપ્ત હોય છે. ત્યારે ચરમાવત – કાળ પછીના મેક્ષકાળમાં સશુદ્ધ સાધના એટલા માટે નહિ કે ત્યાં આશય અત્યંત વિશુદ્ધ સિદ્ધ થઈ ગયા હોવાથી, ત્યાં સાધના જ ન હાય, તા પછી વિશુદ્ધ સાધના શી ? સશુદ્ધવિશુદ્ધ સાધના આવે તે ચરમાવત કાળમાં જ આવે. આ વિશુદ્ધિ માટે અ-સલિષ્ટતા જરૂરી છે, ને તે અસલિષ્ટતા અચરમાવત કાળમાં હાતી નથી. ત્યાં તેા સંકલષ્ટતા અર્થાત્ રાગઢિના તીવ્ર સક્લેશ જ પ્રવર્તી રહ્યા હોય છે. માટે તે લે, અને એની કડક ક્રિયા ય કરે, પરંતુ તે કહ્યું કે એ કાળમાં અનતીવાર ચારિત્ર પણ બધી જ સ કલેશવાળી હોઈ ને દ્રવ્ય ક્રિયાએ છે, ત્યાં ભાવક્રિયાનુ નામ નિશાન નહિ; કેમકે તત્ત્વો હજી સહેજ પણ ખૂલ્યા જ નથી. એટલે જીવને આત્મા-મેાક્ષ-પરમાત્મા વગેરે સમ્યક્ એ શુદ્ધ પુદ્ગલાનદી હોય છે, ને એમાં જડ પુદ્ગલની પાછળ નકરા રાગ-દ્વેષના સંકલેશે તે પૌલિક સુખ લેવા માટે જ ગણતા હોય. ચાલુ હાય છે. એક નવકાર પણ ગણે તેા ય માક્ષના લેશપણ રસ જ નહિ, લેખું જ નહિ, હૈયાના કોઈ ખૂણામાં મેાક્ષની ગંધ જ નહિ; ગણતરી જ નહિં, ત્યારે વિચારવા જેવુ છે કે જડપુદંગલાની પાછળ એકલા રાગદ્વેષના સંલેશ જ હૈયે રમતા હાય ત્યાં આત્મજ્ઞતા-આત્મભાન ક્યાં ? મોક્ષની લેશ પણ ભૂખ જ કયાં ? વર્તમાન જીવન જે જીવી રહ્યા છે તેને તપાસવા જેવુ' છે કે જીવનમાં જો નિઃસ કોચ પુટ્ટુગલરાગ જ કરવાના રાખ્યું છે, તે જીવ ચરમાવકાળમાં છે ? કે અચરમાવત કાળમાં ? 18 માટે કહ્યું કે મૂળમાં તથાભવ્યત્વ પાકે એટલે મધુરતાને લીધે સહેજે સત્કમે-અનુષ્ઠાનામાં વિશુદ્ધતા આવે જ. ભવ રોગ પાકવા માંડે એટલે સહેજે આરોગ્યના કંઈક આછા લક્ષણ પ્રગટતા જાય. અન્યથા સ’શુદ્દે અસશુદ્ તાનુપ્રપત્ત : નહિતર તે જો ચરમાવત'માં આવવા છતાં તથાાવ્યત્વ પાકવા છતાં સાધનામાં સશુ શ્વેતા ન જ આવતી હાય, તેા પૂર્વકાળ અચરમાવતા માની સાધનામાં અસશુદ્ધતા શી ? શુદ્ધની અપેક્ષાએ જ અશુદ્ધતા હાય છે. એક શુદ્ધ-ચોક્ખુ -ઊજળું છે, તા જ એની અપેક્ષાએ ખીન્નુ મલિન દેખાય છે. એમ ચરમાવત'માં શુદ્ધ સાધના મળે છે, એની અપેક્ષાએ પૂર્વકાળની સાધનાઓ અશુદ્ધ ગણાય છે. પર ંતુ જો ચરમાવતની સાધના શુદ્ધ ન હેાય તે પૂર્વકાળની અશુદ્ધ શી ?’ માટે કહો, અચરમાવત કાળમાં તથાભવ્યત્વ તદ્ન અપ એટલે કે સુષુપ્ત પડયું હોય છે, તે ચરમાવતમાં પાકવા માંડે છે, તેથી સ શુદ્ધ સાધના પ્રાપ્ત થાય છે. પત્થરમાંથી પ્રતિમા બનવાની યાગ્યતા છે, પરંતુ કારીગરના હાથમાં આવ્યા પહેલાં તે એ પત્થરમાં વિશુદ્ધ ઘડતર જેવું કાંઈ નથી. હાંશિયાર કારીગરના હ:થમાં આવે એટલે એને શુદ્ધ ઘડતર મળે છે. એમ અચરમાવત કાળમાં તથાભવ્યત્વ સુષુપ્ત નિષ્ક્રિય છે, એટલે શુદ્ધ ઘડતર શુ જ નહિ; પણુચરમાવતના હાથમાં જીવ આવે પછી શુદ્ધ ઘડતર યાને સ'શુદ્ધ ચેાગીજની સાધના થતી આવે. અચરમાવત'માં માત્ર સકિલષ્ટતાઃઆમ એ નક્કી થયું કે સંશુદ્ધયેાગી
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy