SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ] (ઇંદ્રો શું કામ પ્રભુને નાથ મનાવે)? તા કે ઈદ્રો અવધિજ્ઞાની સભ્યષ્ટિ હોય છે. એમનાથી વિશિષ્ટ ચડિયાતા અનંત જ્ઞાન આદિ અતિશ ચેાની ઋદ્ધિવાળા હેાય એમને જ પેાતાના એક નાથ તરીકે સ્વીકારે; કેમકે એમનાથી જ પેાતાને એ અનંત જ્ઞાનાદિ પ્રાપ્ત થવાના છે, એમ સમજે છે. (૧૮) આવા તેા એક માત્ર અરિહંત ભગ વાન જ હાય. બીજા ધર્મના દેવા ખજવા જેવા છે, ત્યારે અરિહ ંત (અરનાથ) ભગવાન ચોથા આરા રૂપી ગગનમાં સૂર્ય સમાન છે. ઉપા ૦ યશે વિજયજી મહારાજે સ્તવનમાં ગાયું, • તે બહુ (ઇતર દેવા) મજુઆ તગતગે, તુ દિનકર તેજ સ્વરૂપ હા.... શ્રી શીતલ જિન ભેટીએ.” આવા અરિહંત ભગવાન જ ચતુર્થાં પુરુષામાક્ષ-પુરુષાર્થ માક્ષલક્ષ્મીના વિલા સને આપી શકે. ખીજા દેવા ખજવા જેવા, તે એમની પાસે મેાક્ષ અને મે ક્ષમાગ સુધી પહોંચે એવા પ્રકાશ જ ક્યાં છે કે જગતને ખતાવી શકે કે મેક્ષ આવે અને મેાક્ષમાગ આવે ? અરનાથ ભગવાન સૂર્ય જેવા, તે ખતાવી શકે અને આપી શકે છે. (૧૯)જગત ઉપર આવા સૂર્ય સમાન અને મોક્ષશ્રી આપનાર અરિહંત (મલ્લિનાથ) ભગવાન પ્રગટ થાય, એમનેા પ્રભાવ કેવા, કે સુરે દ્રો અસુરે દ્રો અને મોટા રાજાએ જાણે માર ! અને પ્રભુ જાણે મેઘ ! તે જેમ નવા મેઘને પ્રાપ્ત થતાં મારને આનંદનેા પાર નહિ, કેકાર કરી મૂકે, એમ આછદ્રો અરિહંત પ્રભુને પામીને અતિશય આનંદમાં આવી જઈ પ્રભુની સ્તુતિના ગજારવ કરી મૂકે છે. એ સ્તુતિમાં એવું ભાવે છે કે · પ્રભુ ! ખરેખર તમે જ ક વૃક્ષાને ઊખેડી નાખવા માટે મલ્લહાથી જેવા છે. (કેમકે મલ્લહાથી જેવા આપના દેશના તે [ ચાગદ્રષ્ટિ સમુચ્ચય બખ્યાને-ભાગ ૨ ગારવ કાંને ઊખેડી નાખે છે. બીજા દેવા પાસે એવા સકલ વિશ્વ—પ્રકાશ, સત્ય તત્ત્વ-પ્રકાશ, ને સાચા માર્ગ-પ્રકાશ જ નહિ, તે કર્માંનુ મૂળમાંથી ઉન્મૂલન કરનારુ શુ ખતાવી શકે ? એ તેા વીતરાગ સ`જ્ઞ અરિહંત દેવ જ બતાવી શકે.) (૨૦) એટલે જ અરિહંત (મુનિસુવ્રત– સ્વામી) ભગવાન જ્યારે કર્યાંનું ઉન્મૂલન કર નારી દેશના આપે છે, ત્યારે એ દેશના-વચના મહામેાહની નિદ્રામાં સૂતેલા જગતને જગાડવા માટે પ્રભાતનું કામ કરે છે ! વહાણું વાય, પ્રભાતનેા પ્રકાશ નીકળે, અને ઊંઘતા ઊડી જાય, એમ અરિહંતનાં દેશના-વચનેા પ્રગટે, અને જગતનાં ભવ્ય જીવા મેહુ–નિદ્રામાંથી જાગી જાય છે. (૨૧) એવા અદ્ભુત વચને પ્રભાતને જાણી કેમ જાણે ‘ આપણે જાગવામાં મોડું થયું,' તે શરમાઈને ભવ્ય જીવા ઊઠીને તરત અરિહંત (નિમનાથ) ભગવાનનાં ચરણમાં લેટી પડે છે. એ વખતે પ્રભુનાં ચરણ-નખના કિરણા એ જીવના મસ્તક પર પાણીના ફુવારાની જેમ પડે છે ! તે કેમ જાણે જીવાને પ્રભાતે ઊઠીને નિળ કરનારું સ્નાન મળ્યું ! સ્નાન પછી ધર્મ ભાવનાના નાસ્તા અને કનાશની તુષ્ટિપુષ્ટિ જોઈએ, તે (૨૨) આવા અરિહંત (નેમનાથ) ભગવાન યધ્રુવશના ૫૬ ડ યાદવાના તારણહાર, તે, જેમ ચદ્રમા ઉદય પામીને સમુદ્રને ભરતીથી હિલેાળે ચડાવે એમ, યદુવંશરૂપી સમુદ્રને ધર્મભાવનાની ભરતીના હિલેાળે ચડાવનાર પ્રભુ ચંદ્ર જેવા છે ! અને ત્યાં પ્રભુ જેમ કાન્તિથી ચંદ્ર જેવા શીતળ, તેમ પ્રતાપથી અગ્નિ જેવા ધગધગતા પણ હાવાથી એ ભક્તોના કલાકડાંને બાળી નાખે છે; અને ક ગયા એટલેતુષ્ટિપુષ્ટિ થવાથી ષ્ટિ-અન-આપત્તિએ પણ
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy