SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪;] થાય છે. આ સાગાદિનું મહત્વ એ છે કે નિ:શ્રેયસ–મેાક્ષનાં જે સાધન છે સંયમ-વિશુ દ્ધિનાં અધ્યવસાય સ્થાનક તથા એનાં પ્રેરક સભ્યજીન—જ્ઞાન-ચારિત્ર છે એ પામવામાં સદ્ ચેગાદિ પ્રબળ નિમિત્ત બને છે. આ સêાગ માને સદ્ગુરુજ્યે વગેરે નિમિત્તના યાગ તા થવા જ જોઈ એ, અને એ શુભ નિમિત્તસંયોગ દયાદિ ત્રણ લક્ષણવાળાને બની આવે છે. ધ્યાનમાં રહે કે સદ્ગુરુચાગ આદિ આ ત્રણ લક્ષણવાળાને જ ખની આવે, લક્ષણહીનને નહિ. અહીં' પૂછે પ્ર૦-સર્ । જગતમાં વિચરતા હાય છે, તે એમના યાગ તા લક્ષણહીનને પણ થાય છે, તેા ‘સદ્ગુરુયાગ દયાદિ ત્રણ લક્ષણવાળાને જ મળે' એમ કેમ કહ્યું ? ઉ૦-આ સદ્ગુરુ-યોગ એ સામાન્ય મેલાપ સ્વરૂપ નથી સમજવાને; કેમકે એવા મેલાપ તે અભવી જીવને ય થાય, પણ તેથી કાંઈ એણે સદ્ગુરુગ સાધ્યા ન કહેવાય. કેમકે એને સદ્ગુરુ-મેલાપ નિષ્ફળ છે, કારણ કે એ કાંઇ એને ઊંચે ન ચડાવી શકે, એનામાં એવા મેલાપ માત્રથી શુભ ભાવ, શુભ પરિણતિ, શુભ લેશ્યા ન આવી શકે. ત્યારે, આત્માની ઉન્નતિ શુભ ચિત્ત-ણિતિ પર આધારિત છે. અને એને અધિકારી દયા ઔચિત્યાદિ ત્રણ લક્ષણવાળા જ હાય છે. પ્ર॰ઠીક છે, પરંતુ સદ્ગુરુજ્યેાગાદિ દયાદિ ત્રણ લક્ષણના હિસાબે જ થાય એવુ` કેમ ? એ ઉ-કારણ એ છે, કે દુઃખિત જીવા પર દયા આદિ લક્ષણવાળા કોમળ હાઈ સાધુચેાગને વાસ્તવિક સદ્ગુરુયાગરૂપ બનાવી શકે છે. આ સદ્યોગ એ કાંઈ નિષ્ફળ સામાન્ય મિલાન-મેલાપ નથી; કિન્તુ અંતરાત્મામાં ગુરુ તરીકે વધાવી લઇ [ ગઢષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના-ભાગ ૨ એમના યાગને સળગરૂપ બનાવવા એ સત્યેાગ છે. યા આ પરથી સમજાય એવુ' છે કે નવરા પડ્યા, સાધુ પાસે ગયા, ને ત્યાં ‘હું કેવા અહીં આવુ છું!” એમ આપ ખડાઈ માનીને બેઠા, વાતાના તડાકા મારતા બેઠા, એ કાંઈ સદ્ ગુરુજ્યેાગ નથી. કેમકે એમાંથી કશી સારી ક્રિયા, સારું ફળ નીપજતુ નથી....ત્યારે ત્રણ લક્ષણ વાળા ભદ્રભૂતિ મહાત્માને એ નીપજે છે. માટે એમને સાધુયાગ થાય તે આંતરિક સદ્ગુરૂગ રૂપે પિરણમે છે. ‘આંતરિક ગુરુયાગ' એટલે અંતરમાં પોતાને લાગે કે હું અધમ સાંસારિક વાસનાઓથી ઘેરાયેલા, એવા મને અહે ! એમાંથી છેડાવનાર ત્યાગી ગુરુ મળ્યા ! ઉત્તમ પ્રાપ્તિ થઈ !” આ લાગવાનું. સાધુ પાસે વાતેડિયાગીરી કરનારને આવું લાગવાનું ક્યાંથી હાય ? એને તેા કદાચ એમ થાય, કે વાત-વિસામા માટે સાધુ ઠીક મળ્યા છે.’ આ શું એના દિલમાં સદ્ગુરુયાગ આવ્યે ? ના, મિત્રયાગ આવ્યા ગણાય. સાચા સત્યાગ યાને સદ્ગુરુગ આવે અને પછી વંદનાદિ સક્રિયાયેાગ આવે. એ આવે એને પછી સદ્રુપદેશરૂપ સળયાગ આવે. આમ સદ્યાગાદિ ત્રણને અવંચક કહે છે. આ કાને પ્રાપ્ત થાય ? તે કે દુઃખિત પર અત્યંત દયા’ આદિ ત્રણ લક્ષણવાળા ભદ્રભૂતિ સીય ચૈાગથી મહાત્મા બનેલા જીવને આવે. અહીં સવાલ શાય,− શું મહાત્મા મનવા માટે સી' ફારવવું પડે ? આના ઉત્તર કહે છે,— સીયતે ફેરવે તે મહાત્મા. જીવે અન તાકાળમાં મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં આત્મ-વીય તા ઘણું ફેરવ્યું, પરંતુ તે અસત્ વિષયેામાં; માટે તે અસદ્વીય – યોગ કહેવાય. અહીં અસદ્ વિષય તરીકે છે
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy