________________
૧૪
પૂ. આચાય ભગવંત તરફથી પાતાની તપઃપૂત શુદ્ધચિન્તનગર્ભિત પવિત્ર વાણીથી જે વિવેચન-આલેખન રજુ થયુ છે, તે સ્વચ્છ અને નિખાલસમતિવાળા સહૃદયી અને શાસ્ત્રપ્રેમી તત્ત્વ-જિજ્ઞાસુએના હૈયાને સ્પશી જશે એ વાતમાં કેઈ શકાને અવકાશ નથી. આવા ઉત્તમ વિવેચન ગ્રન્થના પ્રકાશનના લાભ અમારી સ ંસ્થાને આપવા બદલ અમે પૂજ્યશ્રીના ઋણી અન્યા છીએ.
તેમજ શ્રી હીરસૂરીશ્વર જી જગદ્ગુરુ જૈન શ્વે. મૂ. દેરાસર ઉપાશ્રય સંઘ દ્રસ્ટ-મલાડ, મુંબઈ અને શ્રી સહસ્રઙ્ગાપાર્શ્વનાથ જૈન શ્વે. દેરાસર ઉપાશ્રય ટ્રસ્ટ મુંખઈ ખાબુલનાથ જ્ઞાનખાતા તરફથી આર્થિક સહયોગ મળ્યા છે. ટ્રસ્ટની ઉદારતા પ્રત્યે અમે આભાર વ્યક્ત કરવા પૂર્વક અનુમાદન કરીએ છીએ.
માનવમાત્રને ભાગી મટીને ચેાગી બનવાને, અને યાગીમાંથી અયેાગી બનવાના, જીવમાંથી શિવ અનવાના, જીવાત્માને મુક્તાત્મા બનવાના સ ંદેશ સુણાવતા આ યાગ ષ્ટિસમુચ્ચય ભાગ-૨ સૌ સ્વાધ્યાય-પ્રેમીઓ માટે એક નજરાણું બની રહેશે.
ધનતેરસ સ. ૨૦૪૧ ૬૮, ગુલાલવાડી, મુબઈ-૪
પ્રકાશક : દિવ્યદર્શીન ટ્રસ્ટના ટ્રસ્ટીએ શ્રી જેઠાલાલ ચુનીલાલ ઘીવાલા વગેરે