SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ] એ દૃષ્ટિમાં ચાગ ખીજ તરીકે અભિગ્રહ-પાલન સાથે દ્રવ્યાભિગ્રહ–પાલન હેાય. અભિગ્રહ દેખાવમાં કડક પણ હાય, છતાં ગ્રન્થિ-ભેદ કર્યાં વિના કરાતા એ અભિગ્રહ દ્રવ્ય-અભિગ્રહ છે. પ્ર-પ્રન્થિભેદ વિના દ્રવ્યાભિગ્રહ કેમ? ઉ૦-જીવ ગ્રન્થિભેદ કરે પછી જ વીતરાગ સર્વજ્ઞ ભગવાનનું શરણ સ્વીકારાય છે; અને અભિગ્રહ એ ધમ છે, તેમજ શુદ્ધ ધર્મને કહેનારા સજ્ઞ ભગવાન હોય છે; તેથી એમનુ ને એમના વચનનું શરણું લીધા વિના શુદ્ધ ધમની પ્રાપ્તિ શી રીતે થાય ? એટલે ગ્રન્થિ ભેદ કર્યા વિના શુદ્ધ અભિગ્રહ–ધમ ની યાને ભાવ-અભિગ્રહ ધર્મની પ્રાપ્તિ નહિ. તેથી અહીં પહેલી યોગદૃષ્ટિમાં યોગખીજ તરીકે અભિગ્રહ પાલન થાય એ શુદ્ધ ધર્માંપાલન નહિ, માટે અહી' દ્રબ્યાભિગ્રહ—પાલન કહ્યું. અભિગ્રહના પ્રસ`ગમાં એક વસ્તુ ખાસ ધ્યાન પર લેવા જેવી છે, કે માણસ અભિગ્રહનિયમ બધાને બંધન સમજે છે; જ્યારે ખરેખર ત નિયમ અભિગ્રહ એ બંધન નહિ, પણ બંધનથી મુક્તિ છે. જીવ અનાદિ કાળથી અસદ્ વૃત્તિઓના અધનમાં છે, ને એમાંથી જ કર્મનાં ખધન ઊભા થાય છે, જે જીવને ચિરકાળ સંસારના બંધનમાં જકડા રાખે છે, મેાક્ષ પામવા જ ન દે આમ જો નિયમ નહિ તા જીવ છે. અસદ્ વૃત્તિનાં ધન, ૨. કર્માંના બંધન અને ૩. સસારના બંધનમાં છે. નિયમમાં આવે તેા એ ખંધનથી છૂટે. નિયમ માણસને ઊભો રાખે છે, અસદ્ વૃત્તિની ફસામણમાં જતા અટકાવે છે. 'કચૂલે જે તે ખાવાની અસદ્ વૃત્તિમાંથી, અજાણ્યાં ફળ ન ખાવાનો નિયમ કરીને, એટલી મુક્તિ મેળવી; તા અવસર આવ્યે વિષફળ ખાતા અટકયો. યાગષ્ટિ સમુચ્ચય વ્યાખ્યાના ભાગ્ www. એના ખીજા ભેરુઓને નિયમ નહેાતા, તે એ ખાવાની અસદ્ વૃત્તિમાં એ સાયા, ને ખાઇને મર્યાં ! એટલે કરવાનું આ છે, કે શકય એટલા અભિગ્રહ, ભલે કામચલાઉ, ગ્રહણ કરતા રહેવાનુ', ને એને પાળતા રહેવાનુ (ટીજા)-‘તથા સિદ્ધાન્તમાશ્રિત્વ બા", ન તુ હ્રામા‚િ શાસ્ત્રનિ । શિમિયા, વિધિના’न्यायात्तधन - सत्प्रयोगादिलक्षणेन । किमित्याह વાણિ ૬' યોજવી મનુત્તમમિતિ । અર્થ :-તથા ‘સિદ્ધાન્ત (શાસ્ત્ર) ને આશ્રીને.’ આ ‘શાસ્ત્ર' ઋષિપ્રણીત કિન્તુ કામશાસ્ત્ર આદિ આશ્રીને) નહિ, તે શું કરવાનું, એ કહે છે વિધિપૂર્વક અર્થાત્ ન્યાયપાર્જિત ધન સમ્યક્ ઉપયાગ આદિસ્વરૂપ વિધિથી, તે શું, તે કહે છે,' લેખનાદિ' (લખાવવા વગેરે) એ શ્રેષ્ઠ (ને ચાગમીજ છે. વિવેચન :— પશુ' ચાગબીજ ‘શાસ્ત્રોનુ લેખન આદિ’ આ શાસ્ત્ર એટલે કામશાસ્ત્ર અર્થશાસ્ત્રાદિ નહિ, કેમકે એ તેા કામવાસના ધનલેાભ વગેરે જગાવનારા હેાવાથી ભાગના કારણ અને, ચેગના નહિ; કિન્તુ ઋષિ-મહષિ આનાં રચેલા ધર્મશાસ્ત્ર ને તત્ત્વજ્ઞાનશાસ્ત્ર સમજવાં. આનાં લેખન-પૂજન યાને લખાવવા-પૂજવા—સત્કારવા આદિ એ ચાગબીજ. પ્ર-શાસ્ત્રોનાં લેખનાદિ ચાગબીજ શા માટે ? ઉ॰—શાસ્ત્રોનાં લેખનાદિ એ શાસ્ત્રની ઉપાસના છે, અને જગતમાં ત્રણ મહાન સેન્ય છે, ઉપાસ્ય છે,-એમાં જેમ દેવાધિદેવ ઉપાસ્ય છે; ગુરૂર્ ઉપાસ્ય છે, એમ શાસ્ત્ર પશુ ઉપાસ્ય છે; માટે શાસ્રની ઉપાસના બ્ય છે. માટે તા દેવવંદનમાં 'અરિહંત ચેયાણ' ની જેમ સુઅસ ભગવએ કરેમિ કાઉસ્સગ્ગવ દ્ગુણુ વત્તિયાએ' ના અર્થાત્ શ્રુત (શાસ્ત્ર) ભગવાનના વન નિમિત્તે, પૂજન નિમિત્તે,....કાયાત્સગ
SR No.020953
Book TitleYogdrushti Samucchay Part 02
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri, Padmasenvijay
PublisherDivyadarshan Trust
Publication Year1986
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy