________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
GGGGGGGGGGGGE
e cereale e cere c.2.ce cerererererererer
વંદના પાપ નિકદના રે મુનિરાજકું સદા મોરી વંદના જે ગુરુદેવ સંયમવૃદ્ધિ અને સંયમશુદ્ધિ માટે જીવનભર ઉદ્યમશીલ હતા, જેઓએ સાધુસમુદાયને વાત્સલ્યના અમીપાન કરાવ્યા, જેમણે અતિવિશાલ કર્મસાહિત્ય સરજી-સરજાવીને નવો યુગ પ્રવતવ્યો જેમણે શ્રીસંઘની આધ્યાત્મિક ઉન્નતિ માટે અથાગ પ્રયત્નો કર્યા તે
સિદ્ધાન્તમહોદધિ સ્વ. પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી) મહારાજ સાહેબના ચરણકમલમાં કોટિ કોટિ વંદના
eeeeee
For Private and Personal Use Only