________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કલ્યાણ પાર્શ્વનાથાય નમઃ
૧૪૪૪ શાસ્ત્રનિર્માતા તર્કસમ્રાટ જૈનાચાર્ય પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે રચેલ
યોગદષ્ટિ સમુચ્ચય
મહાશાસ્ત્ર પરનાં વ્યાખ્યાનો
ભાગ - ૧
: વ્યાખ્યાતા:
વર્ધમાનતપોનિધિ દર્શનશાસ્ત્રનિપુણપતિ પૂજયપાદ આચાર્યદેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ
: અવતરણકાર:
પૂ. મુનિરાજશ્રી કલ્પરત્નવિજયજી મહારાજ
: સંપાદક: પૂ. પંન્યાસ શ્રી પાસેનવિજયજી ગણિવર
For Private and Personal Use Only