________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ॥ // શ્રી સિદ્ધિ-વિનય-પદ્ર-ઇન-વિનાસ-3#TV-fનનવન્દ્રસરમુખ્ય નમ: ||
શ્રી व्यवहारसूत्रम्
સંપાદકીય શ્રી વ્યવહારસૂત્રનું નિર્યુક્તિ-ભાષ્યસહિત આચાર્ય પ્રવરશ્રી મલયગિરિસૂરિ મહારાજાની વિશદ ટીકા સાથેનું પ્રસ્તુત સંસ્કરણ આગમપ્રભાકર પૂ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મ.સા. દ્વારા તૈયાર કરાયેલ મુદ્રણાઈ પ્રતિ (પુ.પ્ર.) અને અનેક તાડપત્રીય આદિ પ્રતોના આધારે સંશોધનપૂર્વક પ્રકાશિત થઈ રહ્યું છે તે ઘણા આનંદનો વિષય છે.
વર્ષો પૂર્વે પ્રવચનસારોદ્ધાર ગ્રંથનું સંપાદન ચાલતું હતું ત્યારે તુલના વગેરે માટે | વ્યવહારસૂત્રની શ્રી માણેકમુનિ સંપાદિત સટીક પ્રતના વાંચનનો પ્રસંગ આવેલો. ત્યારે જ એની અશુદ્ધિઓ અને પદચ્છેદની અવ્યવસ્થાને લીધે એનું વાંચન મુશ્કેલ છે એવું જણાયેલું. આ ત્યારે થયેલું કે બૃહત્કલ્પસૂત્રનું સંપાદન પૂ. આગમપ્રભાકર પુણ્યવિજય મ.એ કર્યું તેવું કામ | કોઈ આ ગ્રંથનું કરે તો સારું. અમે કેટલાક વિદ્વાન મુનિરાજોને આ કામ માટે સૂચન પણ || કર્યું. પણ, એ વાત આગળ વધી નહીં. કોઈ કોઈ મહાત્માએ કહ્યું કે – “તમે જ આ કામ |
संपादः
कीय
For Private And Personal Use Only