________________
Shri Mahavir Jain Aradhana Kendra
श्री
व्यवहार
सूत्रम्
28
www.kobatirth.org
ચૂર્ણિબાબતે કેટલીક સૂચનાઓ પણ પુ.પ્રે.માં જોવા મળે છે. જેમ કે પુ.પ્રે. પૃ.૮૨૨માં લખ્યું છે કે ‘ચોંટાડેલી કાપલીના સૂત્રનું પાઠાંતર ચૂર્ણિપત્ર ૨૭૬માંથી લેવું.)
પૃ.૧૦૮માં અન્યથા ઉપર ચૂ.ની ટિપ્પણી લખવી. ચૂ. પત્ર ૨૬૯ નીચેથી ત્રીજી પંક્તિ. પૃ. ૯૦૭માં સૂત્રપાઠભેદ ચૂ. પત્ર ૨૮૭-૧૨ માંથી લખવો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુ.પ્રે. પૃ.૧૩૭૭ ભાષ્યગાથા ૨૦૦૧ની ટીકામાં લખ્યું છે કે આ પાઠ તાડમાં તપાસવો. વા. પત્ર. ૨૦૧, પુ. ૩૬૨, મો. ૨૫૭.
અસ્તીદ્દશ્રેષ્ઠપર્વપ્રય...
C = આ સંજ્ઞાની પ્રત ખંભાત શાંતિનાથ તાડપત્રીય જ્ઞાનભંડારની છે. ત્રણ ભાગમાં ગ્રંથ સંપૂર્ણ થાય છે.
નં. ૨૯ ખંડ ૧, ૧ ઉદેશા સુધી
લે. સં. ૧૩૦૯, ગ્રંથાગ્ર ૧૦૮૭૮ આકાર : ૨૯.૭ ૪ ૨.૫ ઈંચ
આદિઃ નમ: સર્વવિરે
અંત
For Private And Personal Use Only
*****
संपादकीय
28