________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्री વ્યવણसूत्रम्
આગમપ્રકાશન બાવરથી છપાયેલ આ ગ્રંથમાં વ્યવહારસૂત્ર મૂળ અને હિંદીમાં અનુવાદવિવેચન છપાયેલ છે.
સંપાદક : મુનિ કનૈયાલાલજી ‘કમલ' અને શ્રી ત્રિલોકમુનિજી ૪. આગમસુત્તાણિ (૩૬) વિ.સં. ૨૦૫ર :
પ્ર. આગમશ્રુત પ્રકાશન સંપાદક : મુનિ દીપરત્નસાગર ૫. શ્રીવ્યવહારસૂત્રમ્
સંપાદક : પૂ. આ. ભ. શ્રી આનંદસાગરસૂરિ મ.સા. પ્રકાશક : જૈનાનંદ પુસ્તકાલય સૂરત વિ.સં. ૨૦૬૧ ૬. પ્રતિલિપિ : પ્રાકત ટેસ્ટ સોસાયટી પાસેથી અમને વ્યવહારસૂત્ર મૂળની પ્રતિલિપિ કરેલ ફુલસ્કેપ સાઇઝના પેજોની ઝેરોક્ષ મળી છે. એના ઉપર “૬૩-૧૨૩ વ્યવહાર મૂળ પાન નં. ૪૬ ‘વવહારસુત્ત' આવું લખાણ છે. આમાં ક્યાંક ક્યાંક જે. અને સં. પ્રતના | પાઠભેદો નોંધ્યા છે. લખાયેલી આ પ્રતિલિપિમાં લેખકની કેટલીક ભૂલો પણ જોવામાં આવે છે. અશુદ્ધિઓ પણ ઘણી છે.
સંપાદું
कीय
24
For Private And Personal Use Only