________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
અગાઉથી ગ્રાહક થનાર ગ્રહસ્થાની નામાવલી મુકી તેમનું મનેારજન આ વખતે નથી થઇ શકયું તે માટે અમે દીલગીર છીએ. પરંતુ કાગળ આદિ વસ્તુઓના ઉંચા ભાવેશ તથા ઉપચેગી ચિત્રાના અણધાર્યો ઉમેશ જોઇ તેઓ દરગુજર કરશે એવી ખાત્રી છે. અમારા આવા પ્રકારના સાહસેાને કદરદાન ગ્રાહકા તરફથી જે આદર-સત્કાર મળે છે અને મળ્યા છે તે ખદલ પુન: તેમના ઉપકાર માની આ વક્તવ્ય સમાપ્ત કરીએ તે પહેલાં એટલા ઉલ્લેખ કરવા અત્યાવશ્યક છે કે આ ગ્રંથ સા પ્રથમ પસંદ કરવાનું તથા ભાષાંતર સાથે મ્હાર પાડવાનું માન સદ્ગત જૈન સાક્ષર ભગુભાઇ ફત્તેહચંદ કારભારીને જ ઘટે છે. અમે આ સ્થળે ઉપકાર પૂર્વક તેમનુ નામ સ્મરી સતાષ પકડીએ છીએ.
For Private And Personal
પ્રકાશક.