________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ.
તે જીવલેણ નીવડે છે કે, પછી હજારા ઉપાયો કરવા છતાં એ જીવલેણ વ્યાધીઓ નિવારવાનું દુ:સાધ્ય થઇ પડે છે. નિયમીત અને શુદ્ધ સાત્વિક આહાર-પાન, તેમજ નિયમિત અને ધર્મ –નીતિમય વ્યવહાર એજ આપણું આર્યાવર્ત્ત નુ એક મ્હાટામાં મ્હાટુ ગારવ છે. જ્યાં એ માર્ગનું રક્ષણ થાય છે, ત્યાં આધિ, વ્યાધિ, ઉપાધિ પ્રવેશ કરી શકતા નથી.
શિષ્યસમજ્યા. સર્વ રાગાનું મુખ્ય કારણ મળ–પ્રકાપજ હાય છે, એમ મે પ્રથમ સાંભળ્યું હતું. પણ તેવા મળપ્રકૈાપ ન થવા પામે એવા કેાઇ સહજ-સરળ અને ઘરગતુ ઉપાય મારા જાણવામાં ન હતા. આપની કૃપાથી આજે એ જ્ઞાન થયું. મળત્સગ કરી આવ્યા પછી ગૃહસ્થ પુરૂષાએ શું કરવુ જોઇએ ?
સૂરિ—તુ એમ માની લેતા જણાય છે કે હું જે કાંઈ છે અત્યારે કહું છું, તેથી અશ્વિક કઇ જાણવાપણું રહેતું જ નથી ? ખરી હુકીકત એ છે કે હું અત્યારે તને જે કહી રહ્યો છું, તે તે મહા–સાગરના એક બિંદું રૂપ પણ નથી. એક માત્ર આરાગ્યના જ વિષય જ આપણા પૂર્વ પડિત પુરૂષોએ એવી સૂક્ષ્મતાથી અને વિશાળતાથી ચચ્ચી છે કે, આખી જીંદગી તેના અભ્યાસ કરવામાં ગુજારીએ તે પણ તે વિષય પુરેપુરા બુદ્ધિગમ્ય ન થાય. દાખલા તરીકે મળેાત્સર્ગ સંબ ંધી જ તેમણે એવા ઉંડા સ્પષ્ટીકરણા કર્યા છે કે, જો હું તને તે કહેવા લાગું તે તને તે નિરર્થક પ્રલાપ અને ગાંડપણ જેવાં જ લાગે.
For Private And Personal