________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailashsagarsuri Gyanmandir
સુરિ શિષ્ય સંવાદ,
સમજવું. પાપ-પુણ્યના પાયા ઉપરજ આ વિશ્વની સ્થિતિ રહેલી છે. આ રીતે જેઓ પાપનાં કારણેને વિચાર કરી શકતા હય, પાપથી કેવાં કેવાં દુઃખે-કષ્ટ-વેદનાઓ વેઠવી પડે છે તેને મનમાં સાક્ષાત્કાર કરી શકતા હોય તેઓ હંમેશા પાપના હેતુઓ ધ્યાનમાં રાખી પુણ્યને સંચય કરવાને જ પ્રયત્નશીલ રહે છે. જો તમે પણ સુખમાં રહેવાની ઈચ્છા રાખતા છે તે તમારે પણ પાપના હેતુઓથી બચવાને સતત ઉધમશીલ રહેવું જોઈએ.
શિષ્ય–પાપથી બચવાના માર્ગો દર્શાવે તે આ પામર પ્રાણી ઉપર મહા ઉપકાર થાય.
સુરજીવો આ લેકમાં કષાય,વિષય, પ્રમાદ, આdરૌદ્રધ્યાન, વિરતિને અભાવ અને અજ્ઞાનથી જ નવાં કા આપે છે, એમ શાસ્ત્ર તથા ગુરૂમુખ દ્વારા હજારે વાર સાંભળ વામાં આવ્યું હશે. સંસારને એક મંદિખાનાની ઉપમા આપવામાં આવી છે. બંદિખાનાના જીવતા-જાગતા પહેરગીર તરીક કોષ, માન, માયા અને લેભ આદિ કષાયે કામ કરી રહ્યા છે. જીવરૂપી બદિવાનને એજ પાળીઆ સંસારમાં મમત રીતે પકડી રાખે છે.
શિષ્ય ક્રોધ, માન, માયા, લેબ વિગેરે શી રીતે જીવને પકડી રાખે છે?
સૂરિ–કોઇ એક દાવાનળ સરખે પણ ગણાય છે.
For Private And Personal